ગોકુળ ગામની રે ગલીએ ગલીએ એક જ વાતું થાય || નીચે લખેલું છે કિર્તન || Krishna Kirtan || KanGopi Kirtan

Описание к видео ગોકુળ ગામની રે ગલીએ ગલીએ એક જ વાતું થાય || નીચે લખેલું છે કિર્તન || Krishna Kirtan || KanGopi Kirtan

LIKE SHARE COMMENT SUBSCRIBE

ગોકુળ ગામની રે ગલીએ ગલીએ એક જ વાતું થાય || નીચે લખેલું છે કિર્તન || Krishna Kirtan || KanGopi Kirtan

👉 અમારી નવી ચેનલ MAHADEV KIRTAN ( મહાદેવ કીર્તન ) ને Subscribe કરવા
નીચે આપેલી લીંક ને ખોલો
   / @mahadev   Kirtan

👉 અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
   / @jadavjiofficial  

આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....

👉 popular video :--    • popular video  

👉 વનમાં સીતાજી હાલરડું ગવરાવે... :--    • વનમાં સીતાજી હાલરડું ગવરાવે... || Van...  

👉 આજ દિવસ જાગ વાનો ઊંઘ વાનો નોતો :--    • No.56 જગત ને હસાવનાર રડિયો || krisan ...  

Follow us at Youtube :-    / @muralidhar_kirtan  


_____________ કિર્તન _______________

ગોકુળ ગામ ની રે ગલીએ ગલીએ એક જ વાતું થાય
સાંભળ સજની રે કાલે સવારે મોહન મથુરા માં જાય
કપટી કંસે રે તેડાવ્યા છે કૃષ્ણ ને બલરામ
રૂમ ઝુમ કરતા રે રથમાં બેસી ને જાશે જાદવરાય
કઠોર કેવા રે અક્રૂરજી તમે અક્રુર કેમ કેવાય
વાતુ આવી રે સાંભળી સૌને આંખે આંસુડાં ની ધાર
અનજળ છોડી રે વ્રજ નારી તો નીકળી ઘર ની બહાર
રાધાજી બોલ્યા રે જાવા નહીં દવ વાલા જાદવરાય
રથડા ને રોકશુ રે આડા અવળા ઉભા રેશુ ત્યાંય
માખણ ખાધું રે તોયે તારૂ હૈયું કેમ કઠોર
કૃષ્ણજી બોલ્યા રે સાંભળો તમે સર્વે વ્રજની નાર
પ્રેમ તમારો રે મારાથી ને કેમ કરી ભૂલાય
પ્રાણ ને મારા રે રોકી ને હું જોઈશ તમારી વાટ
જતન કરી ને રે જાળવજો તમે સર્વે વ્રજની નાર
રડતી મેલી ને વ્રજ ની વનિતા નીકળ્યા જાદવરાય
બોલ્યા રાધાજી રુદિયા પરથી રથે ચડો જાદવરાય
ગોકુળ છોડીને મથુરા માં હાલ્યા કૃષ્ણ ને બલરામ
ગોવિંદ ના ચરણે રે ગુણલા ગાતી સર્વે વ્રજની નાર
ગોકુળ ગામ ની રે ગલીએ ગલીએ એક જ વાતું થાય
સાંભળ સજની રે કાલે સવારે મોહન મથુરા માં જાય




🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
_______________________________________________

Please Do Like, Share and Subscribe.

બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Muralidhar Kirtan * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Muralidhar Kirtan * YouTube channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends

Комментарии

Информация по комментариям в разработке