04 લાખણી ના પેપળુ ગામનો અનોખો ઇતિહાસ 700 વર્ષ જૂના ગામમાં એક પણ ધાબા વાળું મકાન નહીં

Описание к видео 04 લાખણી ના પેપળુ ગામનો અનોખો ઇતિહાસ 700 વર્ષ જૂના ગામમાં એક પણ ધાબા વાળું મકાન નહીં

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ પેપળુ ગામનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે આ ગામમાં 5,000 થી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે તેમ છતાં પણ આજે પણ આ ગામમાં એક પણ સમાજનો વ્યક્તિ રહેવા માટે ધાબા વાળું ઘર બનાવી શકતો નથી શા માટે આ ગામમાં એક પણ મકાન ધાબાવાળું બનતું નથી જુઓ અમારા આ ખાસ અહેવાલમાં

#banaskantha #deesa #palanpur ‪@Newspointchannel‬

Комментарии

Информация по комментариям в разработке