Akshar Dham No Nath Maro Shreeji Maharaj Chhe | અક્ષરધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે |

Описание к видео Akshar Dham No Nath Maro Shreeji Maharaj Chhe | અક્ષરધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે |

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Akshar Dham No Nath Maro Shreeji Maharaj Chhe | Dinesh Vaghasiya | સ્વામિનારાયણ કીર્તન | અક્ષરધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે |

#devotional #kirtan #swaminarayan #gujarati

Song Name : Akshar Dham No Nath Maro Shreeji Maharaj Chhe
Singer : Dinesh Vaghasiya
Music : Mayur Dave
Lyrics : Ashok Patel
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital

અક્ષર ધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે
એણે મને માયા લગાડી રે (2)
શ્રીજીએ મને માયા લગાડી મારા વ્હલા
હરિએ મને લગની લગાડી રે
અક્ષર ધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે
એણે મને માયા લગાડી રે (2)

કૌશળ દેશ માં જન્મ ધર્યો છે(2)
અજવાળી ચૈતર નોમ છે રે..
ધર્મ ભક્તિ ને ઘેર આનંદ ભયો છે
એણે મને માયા લગાડી રે
અક્ષર ધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે
એણે મને માયા લગાડી રે (2)

જોશી તેડાવ્યા ને નામ ધરાવ્યા
નામ ઘનશ્યામ રૂડું પાડ્યું રે
ધર્મ દુલારો મારો અક્ષર ધામ નો નાથ છે
એણે મને માયા લગાડી રે
અક્ષર ધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે
એણે મને લગની લગાડી રે (2)

દેવો ના દેવ વાલો ધામ ના ધામી
અક્ષર ધામ ના વાસી રે
પુર્ણ પુરષોતમ અક્ષર ધામ નો નાથ છે
એણે મને માયા લગાડી રે
અક્ષર ધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે
એણે મને લગની લગાડી રે (2)

એણે મને લગની લગાડી રે
અક્ષર ધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે
એણે મને લગની લગાડી રે
શ્રીજીએ મને માયા લગાડી મારા વ્હલા
હરિએ મને લગની લગાડી રે
અક્ષર ધામ નો નાથ મારો શ્રીજી મહારાજ છે
એણે મને માયા લગાડી રે
એણે મને લગની લગાડી રે
એણે મને લગની લગાડી રે

સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Комментарии

Информация по комментариям в разработке