Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть 🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે

  • Health Campus
  • 2025-07-18
  • 40747
🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે
Diptesh ravalDr. Tanvi Mayur PatelFoods for high blood pressure and sugar controlHaravo Diabetes NeHealth Campusdiabeteshealth tipssugartype 2 diabetes fatigueઅડધી ચમચી દરરોજઆહાર સુધારોઆહાર સૂચનોખોરાક હાઈ બ્લડપ્રેશરડાયાબિટીસડાયાબિટીસ ઉપચારડાયાબિટીસ નિયંત્રણપ્રાકૃતિક ઉપચારભોજન ડાયાબિટીસયુક્તિઓ ડાયાબિટીસરોગપ્રતિકારક શક્તિસ્વાસ્થ્ય ટિપ્સહરાવો ડાયાબિટીસ નેહાઈ બ્લડપ્રેશરહાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે
  • ok logo

Скачать 🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно 🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку 🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео 🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે

Title:
🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે.
Only Three Piece will Helps in High Blood Pressure and Diabetes
મિશન: “હરાવો ડાયાબિટીસ ને“
Subtitle:
🔔 અડધી ચમચી દરરોજ ખાઓ અને બ્લડ પ્રેશર ઓછું કરો
#diabetes #highbloodpressure #હરાવોડાયાબિટીસને #cardamom

✨✨✨✨ Ilayachi na jabardast fayda, Tremendous benefits of Cardamom ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

શું તમને ડાયાબિટીસ છે, શું તમારું બ્લડ પ્રેશર હંમેશાં ઊંચું રહે છે? અથવા તમારા કોઈ મિત્રને ડાયાબિટીસ ના હોય તો પણ બ્લડ પ્રેશર રહે છે , શું તમે નેચરલ ઉપાય શોધી રહ્યા છો જે સરળ પણ અસરકારક હોય? તો આ વિડીયો તમારા માટે છે!
ડૉ. તન્વી મયુર પટેલ, જાણીતા એન્ડોક્રિનોલોજિસ્ટ‌ ના વિચારો ને"હરાવો ડાયાબિટીસ મિશન“ના અંતર્ગત વેલ્યુ એડીશન માટે દીપ્તેશ રાવલ સમજાવે છે કે કેવી રીતે એક ઘરેલું મસાલો — ઇલાયચી (Cardamom) — આપણા બ્લડ પ્રેશર ઘટાડવામાં સહાયરૂપ બની શકે છે.
🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત હુમલો કરવાના છે!
શું તમારું બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંને કંટ્રોલ બહાર જાય છે? શું તમારે એક એવું ઘરેલું અને effective સોલ્યુશન જોઈએ છે જે તમારી પાચનશક્તિ, સ્ટેમિના અને ઈમ્યુનિટી પણ મજબૂત કરે?
તો આ વિડિયો ને અંત સુધી જુઓ — કારણ કે આ ત્રણ દાણા તમારા શરીર માટે ચમત્કારિક કામ કરશે! 🌿

🟢 Health Campus ના Diptesh Raval દ્વારા રજૂ કરવામાં આવેલ આ વીડિયો “હરાવો ડાયાબિટીસ ને” મિશનનો એક ભાગ છે, જેમાં આજે આપણે જાણશું કે શા માટે ઇલાયચી (Cardamom) એક શક્તિશાળી સુપરફૂડ છે:

📌 આ વિડિયો મા તમે શીખશો:
✔️ Foods for High Blood Pressure and Sugar Control
✔️ Foods for High Blood Pressure and Healthy Digestive System
✔️ Foods for High Blood Pressure and Stamina
✔️ Foods for High Blood Pressure and Immunity
✔️ Cardamom – an Effective Food for Diabetes and High Blood Pressure

🎯 પણ એટલું જ નહીં...
આનાથી તમારી હોર્મોનલ હેલ્થ, તનાવનો સ્તર, even ઊંઘની ગુણવત્તા સુધરી શકે છે.

📽️ Presented by: Diptesh Raval
💡 Channel: Health Campus
🎯 Mission: હરાવો ડાયાબિટીસ ને

આ વિડીયો દ્વારા તમે શીખશો કે માત્ર અડધી ચમચી દરરોજ ખાતાં કઈ રીતે હાઈપરટેન્શન અને હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓમાં રાહત મળી શકે છે.
આ વીડિયોમાં આપણે ઈલાયચીની
ટાઈપ ટુ ડાયાબિટીસ ઉપરની અસરો
એક ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ તરીકેની ઉપયોગીતા
હાઈ બ્લડપ્રેશર ના રામબાણ ઈલાજ તરીકેની મહત્વની ભૂમિકા
ઇન્સ્યુલિનસિટીવીટી વધારવા માટે નિર્ણાયક ભૂમિકા
ઇમ્યુનિટી બુસ્ટિંગ ફૂડ પર ડાયાબિટીસ પેશન્ટ
તમામ ઉપર અભ્યાસ કરીશું.

📌 આ વિડીયો ખાસ કરીને ઉપયોગી છે જે લોકો નીચેના મુદ્દાઓથી પીડાતા હોય:
કે જે મુખ્યત્વે મેટાબોલિક ડિસઓર્ડર થી આવતા હોય છે
જેમકે
હાઈ બ્લડ પ્રેશર (High BP / Hypertension)
ડાયાબિટીસ (Type 1, Type 2, GDM, PreDiabetes)
પીસીઓએસ / પીસીઓડી (PCOS / PCOD)
હાઇપોથાયરોઇડિઝમ અને હાઇપરથાયરોઇડિઝમ
ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ
હોર્મોનલ ઇમ્બેલેન્સ
વજન વધવું / સ્થૂળતા (Obesity / Weight Gain)

🎯 ટોપિક કવરડ:

All Metabolic Disorder Conditions due to Oxydative Stress:
✔ ઇલાયચીથી બ્લડ પ્રેશર કન્ટ્રોલ
✔ Cardamom and Hormonal Health
✔ Thyroid અને Diabetes સંભાળ માટે નેચરલ સપોર્ટ
✔ Insulin Resistance અને Hormone Balance માટે ઘરેલું ઉપાય
✔ Female Hormonal Issues (Menstrual Irregularities, Facial Hair, Infertility)
✔ Lifestyle changes for metabolic health

🎥 This Health Campus Gujarati health tips on Diabetes and Blood Pressure video is crafted by Diptesh raval to add value to the teaching of famous Dr. Tanvi Mayur Patel – Endocrinologist, Mumbai
I really appreciate her commitment towards the Diabetic Patient.

📚 Keywords: Cardamom for BP, Hormone Doctor in Mumbai, Best Thyroid Specialist in Maharashtra, Diabetologist Mumbai, Insulin Resistance Diet, Functional Medicine

#HealthCampus #DipteshRaval #હરાવોડાયાબિટીસને
#DrTanviMayurPatel
#CardamomBenefits #BloodPressureControl #DiabetesControl
#NaturalRemedies #FoodsForHighBP #FoodsForDiabetes
#ImproveStamina #BoostImmunity #HealthyDigestion
#AyurvedaForDiabetes #DiabeticDietTips #HomeRemediesForBP
#SuperfoodsForBP #HormoneHealth #GutHealth

Haravo Diabetes Ne ✌️ Top 10 Videos:

1. Buttermilk Benefits for Sugar Patient
   • હરાવો ડાયાબિટીસ ને।। Diabetes Mellitus।। B...  

2. Sugar Friendly Flours for Diabetic Patient
   • "Top 5 Diabetes-Friendly Flours You Need t...  


3. Immunity Boosting Foods for Sugar Patient
   • Immunity Boosting Foods for Sugar Patients...  

4. High Protein Breakfast For Diabetic Patient
   • High Protein Breakfast For Diabetics || હર...  

5. Foamy Urine Symptoms in Diabetic Patient
   • હરાવો ડાયાબિટીસ ને।। ડાયાબિટીસ માં ફીણ વાળ...  

6. Mango in Diabetes – Full Truth & Portion Control
   • હરાવો ડાયાબિટીસ ને।। Diabetes Mellitus।। M...  

7. Desi Foods for Diabetes Control
   • Food For Diabetes Control || હરાવો ડાયાબિટ...  

8. Best Snacks for Diabetes
   • Best Snacks For Diabetes।। હરાવો ડાયાબિટીસ...  

9. Type 2 Diabetes Remission Explained
   • Type 2 Diabetes Remission - Top 5 Keys।। હ...  

10. Best Food for Blood Sugar Control
   • Best Food for Blood Sugar Control | હરાવો ...  


Please Feel Free to
Contact👇📩
(([email protected]
or 🙋‍♂️DM on Instagram
@HEALTH.CAMPUS

🎵 Music & Media Credits:
All images and videos used for educational purposes. All images are My own creation.
Doctor Examination Blood Pressure - Free photo on Pixabay https://share.google/vkZmmquO6QpoJjJNC

Music and sound effects powered by
Youtube library

📢 Don’t forget to LIKE, SHARE, & SUBSCRIBE to Health Campus to stay updated on natural ways to manage diabetes with food and science!

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • કમર માં દુખાવો થવાના 3 સૌથી મહત્વના કારણો #backpain #કમરદર્દ #slipdisc #સ્લીપડિસ્ક
    કમર માં દુખાવો થવાના 3 સૌથી મહત્વના કારણો #backpain #કમરદર્દ #slipdisc #સ્લીપડિસ્ક
    2 года назад
  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]