મગફળી માં રાતડ-ગેરૂ નું નિયંત્રણ | મગફળી માં ટીકી રોગ અને ઉપાય | Magfali ma geru-ratad ni dava

Описание к видео મગફળી માં રાતડ-ગેરૂ નું નિયંત્રણ | મગફળી માં ટીકી રોગ અને ઉપાય | Magfali ma geru-ratad ni dava

નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વીડિયો માં અમે તમને જણાવીશું કે મગફળીનાં પાકમાં ટીકી રોગ અથવા રાતળીયો રોગ ના નિયંત્રણ માટે શું કાળજી રાખવી.
મગફળી ના પાકમાં રાતડ ના રોગ ના નિયંત્રણ માટે કય દવા નો છંટકાવ કરવો જોઈએ.
મગફળી ના પાકમાં ટીકી રોગ ના નિયંત્રણ માટે કય દવા નો છંટકાવ કરવો જોઈએ.
મગફળી ના પાકમાં પીળીયો રોગ ના નિયંત્રણ માટે કય દવા નો છંટકાવ કરવો જોઈએ.
મગફળી ના પાકમાં ગેરુ ના રોગ ના નિયંત્રણ માટે કય દવા નો છંટકાવ કરવો જોઈએ.
મગફળી ના પાકમાં રાતળ-ગેરૂ ના નિયંત્રણ માટે કય દવા નો છંટકાવ કરવો જોઈએ.
મગફળી ના પાકમાં રોગ જીવાત અને રાતળ પીળાશ ના નિયંત્રણ માટે
મગફળી માં રાતળ માટે upl saaf fungicide નો છંટકાવ કરવો જોઈએ.
મગફળી માં રાતળ માટે પ્રોપિકોનાજોલ 25% EC નો છંટકાવ કરવો જોઈએ.
મગફળી માં રાતળ માટે કોરો મંડળ નું જટાયુ નો છંટકાવ કરવો જોઈએ.

#મગફળીખેતી #પીળીયોરોગ #રાતળીયોરોગ #મગફળીમાંપીળીયોરોગ #ટિકીરોગ


Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_Kheti
#જુનાગઢ_ખેતી
#મગફળી_માં_ટીકા_રોગ
#મગફળી_માં_રાતળ
#મગફળી_માં_ગેરૂ
#મગફળી_માં_રાતળ_ગેરુ
#મગફળી_માં_પીળીયો
#મગફળી_માં_રોગ_જીવાત




Hello farmer friends...
In today's video, we will tell you what to do to control Tiki disease or late night disease in groundnut crop.
Which drug should be sprayed to control ratad disease in groundnut crop?
Which drug should be sprayed for control of tiki disease in groundnut crop?
Which drug should be sprayed for control of yellow disease in groundnut crop.
Which drug should be sprayed for control of Geru disease in groundnut crop.
Which drug should be sprayed for control of night-worm in groundnut crop?
For control of pest and night yellows in groundnut crop
Groundnut should be sprayed with upl saaf fungicide at night.
Groundnut should be sprayed with propiconazole 25% EC at night.
Groundnut should be sprinkled with Jatayu of Koro Mandal for night.




Published by : SR Junagadh Kheti
.
Edit and video by : Sanjay Thakor
.
Art & Design by : Sanjay Thakor
.
music : YouTube No Copy Right Free
.
Voice : Sanjay Thakor




અમને એડ આપવા માટે:
[email protected]




For sponsor & Business :-
[email protected]









Facebook:

  / sanjaysabriya.sanjaysabriya  



Instagram:

  / sanjay__sabariya  




COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.



ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Комментарии

Информация по комментариям в разработке