દેવગતિ ના દુખ હતા || Dev Gati Na Dukh Hata|| Parthiraj Thakor || Gitanjali Thakor || Mataji Song2024

Описание к видео દેવગતિ ના દુખ હતા || Dev Gati Na Dukh Hata|| Parthiraj Thakor || Gitanjali Thakor || Mataji Song2024

   • દેવગતિ ના દુખ હતા || Dev Gati Na Dukh...  
   • દેવગતિ ના દુખ હતા || Dev Gati Na Dukh...  

💠Producer: Vicky Thakor Nava - Bahuchar Studio Aseda MO:6355093743

💠Song : દેવગતિ ના દુખ હતા || Dev Gati Na Dukh

💠Singer : Parthiraj Thakor || Gitanjali Thakor

💠Lyrics_Composer : Rajan Rathod

💠Recording : Sargam Studio Patan

💠Music : Jackie Gajjar

💠Artist : Vivek Soni || Fiza Khan

💠D.o.p : Vicky Aseda Mo :6355093743

💠Drone : Malsang Manekpura || Ranjit Aseda

💠Video Editing : Pintu Miyani

💠Sp.Thanks :All Khardosan Gam : Semataji Bhuvaji :

💠Channel Poducer : Vicky Thakor

💠Youtube Song Uploding Channel For Contect @Vicky Thakor

Music Lebal : Bahuchar Studio Aseda

● Do not forget to Like, Comment, Share, and Subscribe to Official BAHUCHAR STUDIO ASEDA Youtube Channel

● Pls Subscribe to Our Channel, Like Videos, And Also Share Video With Your Friends Thank You.

● અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
🙏🏻 ... Jay Bahuchar Maa ... 🙏🏻.......Jay Japadi Maa......🙏🏻


હો ડોકટર ના રીપોટે દુઃખ જડતા નતા...
.. હો ડોકટર ના રીપોટે દુઃખ જડતા નતા 2
દેવગતિ ના આયો દુખ રે હતાં

હો કાકા કુટુંબ માતા ને. મોનતા નતા
કાકા કુટુંબ દેવ ને. ગણતા નતા
જહું ઝોપડી ના આતો ઝપાંટાં હતા

K
હો ડોકટર ની દવા કોઈ લાગુ ના પડે
બાધા આંખડીએ કોય ફેર ના પડે
માતા નું વેણ રજળે......

હો હગે વાલે કે અમે ચોય ના નતા 2
કારણ કે. માતા ના. અમે ગુનેગાર હતા

હે પૈય પોણી કોઠી એ કણ રે નતા 2
કારણ કે આતો માતા ના. ઠબકા રે હતા

હો અખત ઝોપડી ના આતો ઠબકા રે હતા

A
હો દી હતા દુબળા ને. વેચઇ જી તી વેળાં
ભઈ ભત્રીજા નતા બેહવા માગતા ભેળાં

હો મારી માતા થી મારે પડી ગઈ તી ઓટી
માન અપમાન કરી અમે ભૂલ કરી તી મોટી

K
કે વર્ષો ના વખા પસી માતા થઈ જાહેર
મોઢે મોઢ માતા બોલી મારા ધેર
માતાએ કરી મોટી મેર

S
હો ખેતર ખોરડું કે બોર પોણી રે નતા 2
માના પ્રતાપે મારે ખમ્મા ને મજા

હો ઓખ લાલ હતી કોય ક્રોધ માં નતા 2
માતા ની રમેળ ના ઉજાગરા હતા

હો આજ મોહાળ ની માતા થી મારે ખમ્મા ને. મજા..


A.2
હો દેવની દોરે સીધા દોર અમે થઈ જ્યા.
માતા મળી ને. અમે નાલ થઈ જયા

હો વાહ ઘણી વાતો ને વખાણ મારા થઈ જયા
જે નતા મોનતા એ જોતાં જ રઈ જયા

K
હો અખત ઝોપડી મારા મોહાળ ની માતા
માતા સે મારા લેખ ની વિધાતા
પડખે રે મારા રેતા

S
હો ખરડોસણ ગોમ ની ઝોપડી માતા
રાયસણ ભુવાજી ના લેખ્ ની માતા
વિકી ઠાકોર માં ઓરતા ની માતા

હો પરથી કે માતા ના પરછા હતાં
અખત ઝોપડી ને અમે મોનતા હતા
રાજન ની કલમે વરર્ણ હતા...


👌🏻Lyrics Rajan Rathod Vayad



#tendingvideo
#દેવગતિનાદુખહતા
#ParthirajThakor
#GitanjaliThakor

Комментарии

Информация по комментариям в разработке