• હળવી વી તે હળવી માણકી હકો ઘનશ્યામજી વડતાલ આવે ત્યાં ઉભી રાખ જો •

Описание к видео • હળવી વી તે હળવી માણકી હકો ઘનશ્યામજી વડતાલ આવે ત્યાં ઉભી રાખ જો •

પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)

હળવી વી તે હળવી માણકી હક જો ઘનશ્યામજી વડતાલ આવે ત્યાં ઉભી રાખ જો
વડતાલ ધામ ના ચારે દરવા પહેલે દરવાજે ઉભી રાખ જો પહેલે દરવાજે ગોમતી નીર છે સ્નાન કરીને તમે આવજો

હળવી તે હળવી માણકી હક જો ઘનશ્યામજી વડતાલ આવે ત્યાં ઉભી રાખ જો બીજે દરવાજે જોબન પગીની મેડી ભક્તોને મળીને તમે આવજો

હળવી  તે હળવી માણકી હક જો ઘનશ્યામજી વડતાલ આવે ત્યાં ઉભી રાખ જો ત્રીજે દરવાજે જ્ઞાનબાગ હોળી ઉત્સવ કરી તમે આવજો રે

હળવી  તે હળવી માણકી હક જો ઘનશ્યામજી વડતાલ આવે ત્યાં ઉભી રાખજો રે ચોથે દરવાજે શ્રીજી તમારાં મંદિર ત્યાં આવીને ભક્તોને દર્શન દેજો રે દર્શન દેજો ને દુઃખડા રે કાપજો અખંડ ભક્તોની ભેળા રેજો રે આ વડતાલ ધામનો મહિમા અપરંપાર છે તે તો મહારાજે પોતે કહ્યું રે

હળવી  તે હળવી માણકી હક જો ઘનશ્યામજી વડતાલ આવે ત્યાં ઉભી રાખજો રે

#swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #hari #temple #india #shreeji #darshan #narnarayandev #laxminarayandev #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,

છપૈયા, ઉત્તરપ્રદેશ, ભારત, ગુજરાત, અમદાવાદ, કાલુપુર, અક્ષરધામ, ભુજ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, વડતાલ, મૂળી મંદિર, ધોળકા, સારંગપુર, દિલ્હી ,જેતલપુર,

Комментарии

Информация по комментариям в разработке