ભારત ની સંસ્કૃતિ મિનળવાવ અજાણી વાવ (BHARAT NI SANKRUTI MINALVAV AJANI VAV )

Описание к видео ભારત ની સંસ્કૃતિ મિનળવાવ અજાણી વાવ (BHARAT NI SANKRUTI MINALVAV AJANI VAV )

ભારત નો ઇતિહાસ ખુબ મોટો છે એમા પણ આ વસ્તુ માં રસ ધરાવતો હુ એવો માણસ છુ કે ખુણે ખુણે થી હું ગોતી કાઢીશ ભારતની સંસ્કૃતિ મીનળ વાવ એવી વાવ છે જે ખુબ ઓછા લોકો જાણતા હસે કે આજે જાણી લો આ વાવ નો ઈતી હાસ ચિત્રો
ધણા વર્ષો પેલા રાજા મહારાજા ના જમાના મા મીનળ દેવી પાંચાળ ના ધાધલપુર ગામે રોકાયા હતા આ ગામ મા એમ ને વાવ નુ સર્જન કરાવ્યું કેવા મા આવેછે કે જે કોય મહીલાને સ્તનપાન ના આવતુ હોય એટલેકે ધાવણ નો આવતુ હોય એ જો સ્ત્રી નુ અંગ વસ્ત્ર આ વાવના પાણી મા પલાળી ને ધારન કરે તો એને ધાવણ આવવા લાગે છે મારા જાણવા મુજબ #jaymataji #vlog #bharat #gujju #gujrat #etihasik #edit #travel #trending

Комментарии

Информация по комментариям в разработке