જન્માષ્ટમી નિમિત્તે Gujarati Bhajan | Gujarati Kirtan | Gujarati Geet | નીચે લખેલ છે

Описание к видео જન્માષ્ટમી નિમિત્તે Gujarati Bhajan | Gujarati Kirtan | Gujarati Geet | નીચે લખેલ છે

જન્માષ્ટમી નિમિત્તે Gujarati Bhajan | Gujarati Kirtan | ગુજરાતી ભજન | ગુજરતી કીર્તન | ગુજરતી ગીત | ભજન નીચે લખેલ છે
_________________________________________________


કાના જેલમાં જનમ ન લઇ રે
પેલો મામો તે કંસ તને મારશે રે
કાના જેલમાં જનમ ન લઇએ રે.

કાના પારણીયે એકલા ન પોઢીયે રે
તને માસી તે પુતના મારશે રે
કાના જેલમાં જનમ ન લઈએ રે.

કાના ગેડી દડો રમવા ન જઈએ રે
પેલો દડો યમુનાજીમાં પડશે રે
કાના જેલમાં જનમ ન લઈએ રે.

કાના દડો લેવા એકલા ના જઈએ રે
પેલો કાળી નાગ ફુંફાડા મારશે રે
કાના જેલમાં જનમ ન લઈએ રે.

કાના ગોકુળમાં ગાયો ના ચારીયે રે
પેલી ગોપીઓ તે રાસ રમાડશે રે
કાના જેલમાં જનમ ન લઈએ રે.

કાના રાધા સાથે પ્રીતડી ન બાંધીએ રે
તમે તને ચપટી માં પડ માં નચાવશે રે
કાના જેલમાં જનમ ન લઈએ રે.

કાના રાધા સાથે પ્રીતડી ન કરીએ રે
તને મેલી મથુરામાં વય જશે રે
કાના જેલમાં જનમ ના લઈએ રે.

અમે મથુરામાં એકલા જઈશું રે
અમે મામા તે કંસને મારશુ રે
અમે મથુરામાં એકલા જઈશું રે.

અમે ઉગ્રસેન દાદાને છોડાવશુ રે
અમે ગંગા જમનાના જીલ શુ રે
અમે જેલમાં જનમ લઈશું રે.

અમે માતા પિતાને છોડાવશુ‌ રે
અમે મથુરાના રાજ પાછા લઈશુ રે
અમે જેલમાં જનમ લઈશું રે.

કાના જેલમાં જનમ ન લઈએ રે
પેલો મામો તે કંસ તને મારશે રે
કાના જેલમાં જનમ ન લઈએ રે.




#શિવશક્તિ
#શિવરાત્રી
#shivratri
#shivratrispecial
#shivratrispecial2024
#shivratri_bhajan
#ભજન
#ગુજરતી_ભજન
#bhajan
#new #bhajans trending #trendingbhajan #trend_bhajan #trending_bhajan #trendingvideos #viralbhajan #viralbhaktisong #viralvideos #kirtan #શ્રાદ્ધભજન #newkirtan #savarnabhajan #satsang_bhajan #પિતૃપક્ષભજન #satsangbhajan #satsangibhajan #satsang #satsangsong #morningbhajan #krisnakebhajan #krisnabhajan #sradhbhajan #satsangkirtan #morningkirtan #pitrudevas #bhajansong #bhaktigeet #newgujratisongs #ganesh #pitrupaksh #newbhajan #ગુજરાતીગીત #ગુજરાતીભજન #oldbhajanmandal #old #oldbhajan #dhun #mandal #gujarati #desi #folk #song #haribhajan #hari #mahadevbhajan #shravanmas #bhajan #geet #ગુજરાતી_ગીત #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas #mahadev #satsandbhajan #new #bhajans #kirtan #શ્રાદ્ધભજન #newkirtan #kirtan #gujratisong #savarnabhajan #gujratibhajan #satsang_bhajan #પિતૃપક્ષભજન #savarnabhajan #bhakti #bhajansandhya #bhajanmarg #satsangbhajan #bhajankirtan #bhajansong #satsangibhajan #satsang #satsangsong #bhajankirtan #kirtanbhakti #kirtansamagam #kirtanbhakti #morningbhajan #kirtandhara #kirtandarbar #kirtanlive #krisnakebhajan #krisnabhajan #sradhbhajan #satsangkirtan #morningkirtan #pitrudevas #bhajansong #bhaktigeet #newgujratisongs #ganesh #pitrupaksh #newbhajan #ગુજરાતીગીત
#ગુજરાતીભજન #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangi
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીર્તન #gujju #mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #vrindavandham #balgopal #gujarati #hari #god #vishnu #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul
#oldbhajanmandal
#old
#oldbhajan
#ગુજરાતીગીત
#ગુજરાતીભજન
#dhun
#dhunmandal

Комментарии

Информация по комментариям в разработке