હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો (નીચે લખેલું છે)

Описание к видео હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો (નીચે લખેલું છે)

હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો

આકાશે બાંધ્યો ને પાતાળે અટક્યો
વચમાં વાલીડો મારો લેર કરે હરી તારા નામનો હિંડોળો બાંધ્યો

સોનાની સાંકળી ને રૂપાના કડે હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો
હેરલ ની દોરીએ હીંચકો હાલે હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો

શાકથી શણગાર્યો ને પાંદડે પરોવઓ
દાડમ દ્રાક્ષ થી ઝૂલ તો રાખ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો

ગુલાબે ગોઠવી અને મોગરે મઢાવી ઓ
ફુલડે ફુલડે ફોરમ ભરી હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો

કાજુ એ કંડાર્યો ને બદામે બિરદાવ્યો
આલુ અખરોટ એને અલબેલો કર્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો

સંતો ને ગમ્યો ને ભક્તો સૌ નમ્યા
વૈષ્ણવ જનોએ તેને હૃદય રાખ્યો તારી તારા નામનો હિંડોળો બાંધ્યો

બ્રહ્માએ બનાવ્યો ને વિષ્ણુએ વખાણ્યા
સદાશિવ સદાય ને ઝૂલતો રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ

Комментарии

Информация по комментариям в разработке