વલસાડ સાયન્સ-આડર્સ-કોમર્સ કોલેજ કેમ્પસનાં અઢી દિવસના શ્રીજી પ્રતિમાનું વાજતેગાજતે વિસર્જન કરાયું,

Описание к видео વલસાડ સાયન્સ-આડર્સ-કોમર્સ કોલેજ કેમ્પસનાં અઢી દિવસના શ્રીજી પ્રતિમાનું વાજતેગાજતે વિસર્જન કરાયું,

વલસાડ કૉલેજ પર સ્થાપના કરાયેલ અઢી દિવસના શ્રીજી પ્રતિમાનું વાજતેગાજતે ધામ ધૂમ પૂર્વક વિદ્યાર્થીઓએ કર્યું વિસર્જન

વલસાડ ની બી.કે.એમ સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ અને આડર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં સ્થાપના કરાયેલ અઢી દિવસના ગણપતિ બાપા નું આજરોજ બપોરના સમયે વિદ્યાર્થીઓ ભેગા મળી વાજતેગાજતે શહેરની ઔરંગા નદી કિનારે વિસર્જન કર્યું હતું

આ વિસર્જન યાત્રામાં દક્ષિણ ગુજરાતના ફેમસ બેન્ડ પાર્ટી રોકી બેન્ડ અને ઉમંગ ડીજે વિદ્યાર્થીઓ ને તેમના સંગીત થકી ખૂબ ઝુમાવ્યા હતા જ્યારે રોકી બેન્ડ ને જોવા આઝાદ ચોક ખાતે લોક ટોળું ભેગું થયું હતું

Комментарии

Информация по комментариям в разработке