BHANGURIYO RETURNS * ISHWAR THAKOR NEW TIMLI 2024 MASHUP * ઇશ્વર ઠાકોર ન્યુ ટીમલી ભંગુરિયો રીટર્ન્સ

Описание к видео BHANGURIYO RETURNS * ISHWAR THAKOR NEW TIMLI 2024 MASHUP * ઇશ્વર ઠાકોર ન્યુ ટીમલી ભંગુરિયો રીટર્ન્સ

SINGER : ISHWAR THAKOR
ગાયક : ઇશ્વર ઠાકોર
MUSIC : MUKESH CHAUHAN
સંગીત : મુકેશ ચૌહાણ
MIXING RYDHAM : RITESH BHALIYA
મીક્ષીંગ : રીતેશ ભાલીયા
RECODING : SOMANTH STDIO HALOL dilip ratahva
રેકોડીંગ :સોમનાથ સ્ટુડીયો હાલોલ દિલિપ રાઠવા

SPE .THANKS . RANJIT NADIYA MAA STUDIO VAVOL GANDHINAGAR AS PONBUD . BHANGURIYO MUSIC DIRECTR
SAHYG : NAGJI RATAHAVA, RAHUL. J. BARIA, PRANAV BARIA, ASHAPURI JANRAL STORE GADH BHIKHAPURA
COPYRIGHT : STDIO DHARA
LYRICS : ISHWAR THAKOR AND OTHER'S
note : Some songs are not written by Ishwar Thakor, rest of the songs are written by Ishwar Thakor.
   • BHANGURIYO RETURNS * ISHWAR THAKOR NE...  
BEST COMENTER'S ON YUTUBE
Anil bahi Rathva,Pradip Paramr-Jagdish Rtw-SUBHASH BARIA Official VLOG-ARUN_KUMAR_4426-Shri Vinayak-Yogesh Ravat-ROCKY WALE-Vinay Pargi-Master timli studio-LOVELY MUSIC STUDIO-Fire AP gaming-Mann Computers, Shivrajpur Pradeepkumar-PRAKRUTI NATURE*-Harshad Beldar-Raja Chauhan-Narvat Rathva Official -Smart GD official-Tech shorts-Baria Pareshbhai-Rahul kumar Official-Ishwar Thakor Tere Naam.-MUSIC BY MUKESH CHAUHAN-JAY HINDVAPIR OFFICIAL-Jaanu Ni Yaad Official
KOPI KARVANU BANDH KARO AND COPYRIGHT TO MILEGA HI
જ્યાં જ્યાં ગ્યાં ત્યાં ત્યાં ભંગુરીયો રીટર્ન્સ ટીમલી સાંભળવા મળે છે .. ઘણા બધાની કોમેન્ટ વાંચ્યા પછી આ ગીતો હાલ છોટાઉદેપુર - પંચમહાલ - વડોદરા -નર્મદા -દાહોદ -મહીસાગર -ભરુચ જિલ્લાઓ માં આ ટીમલી ગીત પૂર જોશમાં લોકો શ્રોતાઓ દિલ થી સાંભળી રહ્યા છે ... હું પોતે આશ્ચર્ય ચકીત થયો છુ કારણ કે આટલા ટુકા ગાળા માં આટલો બધો પ્રેમ મળશે એવું ધારુ જ ન હતું પણ આપ સૌ ના આશીર્વાદ થી અને રામદેવજી મહારાજ ની કૃપાથી આજે લગભગ 5.5 લાખ વ્યુસ યુટુબ પર છે આ ટાઇટલ ની લાગભાગ 1 lakgh 50 hajar હજાર રીલ બની ગઈ છે જ્યારે પણ ઇન્સ્ટાંગ્રામ ખોલીએ ત્યારે એક રીલ તો ભંગુરિયા રીટર્ન્સ ની જોવા મળે છે ... ખબર નહીં આગાળ આ ટીમલી ક્યાં લઈ જશે ... પણ આ બધો શ્રેય મારા વ્હાલા શ્રોતાઓ અને ઈશ્વર ઠાકોર ના ચાહકો ને જાય છે તમારો આભાર માનું એટલો ઓછો છે ફરી એક વખત દિલ થી ધન્યવાદ આવો પ્રેમ આપતા રહેજો ગીત ને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો ચેનલ ને સબસક્રાઈબ કરવાનું ભૂલતા નહીં .......... જય માતાજી ....... જય બાબારી ..

   / subhashbaria  
   / @subhashbaria  
  / subhash_baria_gadh_bhikhapura  
  / subhash.baria1  
   / @crcbhikhapurasubhash5659  
   / @shriramdevjidarshan  
   / @prakrutinature3563  
   / studiodhara  

Комментарии

Информация по комментариям в разработке