લસણીયા વડાપાંવ સાથે પટ્ટી ભજીયા અનલિમિટેડ ખાંડેલા મરચા પર ઉકળતું તેલ નાખી ચટણી બનાવે Surat Food

Описание к видео લસણીયા વડાપાંવ સાથે પટ્ટી ભજીયા અનલિમિટેડ ખાંડેલા મરચા પર ઉકળતું તેલ નાખી ચટણી બનાવે Surat Food

લસણીયા વડાપાંવ સાથે પટ્ટી ભજીયા અનલિમિટેડ ખાંડેલા મરચા પર ઉકળતું તેલ નાખી ચટણી બનાવે Surat Food
#streetfood #suratfood #indianstreetfood #foodvlog

શ્રી ગણેશ વડાપાંવ એન્ડ ભજીયા એન્ડ કેટરસર્સ - B 24 પૂંજન પ્લાઝા, વનમાળી જંકશન, BRTS રોડ, યોગી ચોક, સુરત ☎️ 96244 16312

મિત્રો આજે આપણે આવી ગયા છીએ લસણીયા વડાપાવ ખાવા માટે . જો તમે વડાપાંવ પ્રેમી ચિતો આ વિડિઓ ખાસ તમારા માટે છે અહીંયા આપણે ખાંડેલા મરચા માં ઉકળતું તેલ નાખીને ચટણી બનાવી. આખા વડાપાંવ ઓનો મૈન ટેસ્ટ જે હતો તે આ ચટણી પાર જ હતો. અહીંયા એ સિવાય મિત્રો આપણે મેથી ના ભજીયા પણ ટ્રાઈ કર્યા. વડાપાંવ ની સાથે અનલિમિટેડ મરચા ના ભજીયા પણ આવે છે. આ મરચા એકદમ કડક અને ક્રિસ્પી હતા. આજ ની આ સફર ખરેખર લાજવાબ હતી મેં ૪૦૦ યૂટ્યૂબ ના વિડિઓ કર્યા પણ આ સફર ખરેખર યાદગાર હતી.અહીં દિલખુશ વડાપાંવ પણ ખાધું જે ચીઝ ના શોખીન માટે ખાસ છે અહીંયા મારી સાથે ઉત્સવભાઈ હતા . આ દિલખુશ ખાઈ ને તમારું દિલખુશ થાય છે તથા મિત્રો આપણે અહીં ચિપ્સ પણ ખાધી હતી. જો તમે લસણ ના પ્રેમી હોવ અને લસણવળી વાનગી ખુબ જ ભાવતી હોય તો આ જગ્યા ખાસ તમારા માટે છે. મેં ૧૦૦૦ ઇન્સ્ટાગ્રામ રીલ લીધી પણ આવી ઉકળતી ચટણી ક્યાંય નથી લીધી.

Комментарии

Информация по комментариям в разработке