શ્રીમંત મહારાજા તુષારસિંહ બાબા | વિસરાયેલી વિરાસત- ખાસ મુલાકાત| Shree Tusharsing Baba Devgadh Baria

Описание к видео શ્રીમંત મહારાજા તુષારસિંહ બાબા | વિસરાયેલી વિરાસત- ખાસ મુલાકાત| Shree Tusharsing Baba Devgadh Baria

આજે બદલાતા યુગમાં આપડે ભલે લોકશાહીમાં જીવી રહ્યા છે. પરંતુ આપડી સંસ્કૃતિ હંમેશથી રાજાશાહી રહી છે. આખું ભારતવર્ષે નાના-મોટા રજવાડાઓમાં સ્થાપિત હતું. આ ભૂમિ પર ક્ષત્રિય રાજાઓના આધિપત્યમાં સુવર્ણયુગ હતો.આપડે રાજા મહારાજાઓની માત્ર વાર્તાઓ સાંભળી છે. તો પ્રશ્ન થાય કે હાલમાં આ રાજવંશોનું જીવન કેવું હશે ! હાલના રાજા કેવા હશે ?
તો વિસરાયેલી વિરાસતના આજના એપિસોડમાં અમે તમને સાક્ષાત્કાર કરાવીશું ગુજરાતમાં આવેલ દેવગઢ બારીઆ સ્ટેટના વર્તમાન મહારાજા શ્રીમાન મહારાજા તુષારસિંહ બાબા સાહેબ સાથે.
અદભુત વ્યક્તિત્વના ધની અને દેવગઢ બારીઆની પ્રજામાં લોકપ્રિય અને પ્રજાવત્સવ રાજવીના જીવન વિશે જાણીએ અને આપડી સાચી વિરાસતોને ઓળખીએ.
આશા છે કે અમારો આ પ્રયાસ આપણે ગમશે 🙏
ધન્યવાદ



અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવનાર વિડીયોની નોટીફીકેશન મેળવાવ માટે બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો.

Our social Media handles :
INSTAGRAM :-https://instagram.com/a_forgotten_leg...


PROGRAM :- VISHRAYALI VIRASAR- A FORGOTTEN LEGACY

CASTING :- PRIYANKA BAJAJ https://instagram.com/crazyness._.pri...

DOP :- SANDIP BARIA (PADMAVATI STUDIO), KEVALSINH BARIA

CONTENT WRITER :- NIRMAL BARIA
  / _nasamajh_  
Video Editing By : Happy Narratives
https://instagram.com/happy.narrative...

SPECIAL THANKS :VIPULSINH CHAUHAN (VIDEOS SHOOTS)
SPECIAL THANKS : KIRANSINH BARIA (KBYS PRESIDENT) DHAVALSINH BARIA (KBYS-VISE PRESIDENT) & SARDARSINH BARIA

#royalfamily #royalfamilystory #culture #rajputhistory #devgadhbaria #chhotaudaipur #vadodara #surat #bhavnagar #amdavad #panchmahal #dahod #pavagadhhill #rajkot #jamnagar #history #itihas # #rajput #kshtriya #rajgharana #mahranapratap #gujarat #rajasthan #mumbai devgadh baria,devgadh baria live,devgadh baria na garba,devgadh baria#,devgadh baria janjivan ane kheti#,aapnu devgadh baria,devgadh baria palace,going to devgadh baria,devgadh baria raj mahal,devgadh bariya,devgadh baria festival 2023,devgadh baria city,devgadh baria garba 2023,devgadh baria live garba,devgadh baria na garba 2023,devgadh baria live garba 2022,live - devgadh baria,devgadh baria program,devgadh baria festival,devgadh baria lokarpan

Комментарии

Информация по комментариям в разработке