પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
સાખી🙏🙏🙏🙏🙏🙏
ધ્યાનમૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલ્યાં ગુરુ પદમ
મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષમ મૂલ્મ ગુરુ કૃપા
ગુરુ વિના જ્ઞાન ના ઉપજે ગુરુ વિના ન મીટે ભેદ
ગુરુ વિના સંશય ના મટે ભલે વાંચે ચારે વેદ
પ્રભુ ભજન કરી લે પછી ભજાશે નહીં કાયા થશે તારી ઝાંઝરી બેઠુ રહેવાશે નહીં
આ ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની જરૂર હશે જાવાની
સગુ કુટુંબ સવ ભેગું મળી ચમશી પાણી પાવાની
લોટ પાણીને લાડવો મુકશે ત્યારે જરૂર હશે નહીં ખાવાની
અરે પાંચ પંચીસ ભેગા મળી કરશે ઉતાવળ કાઢી જાવાની
લાકડા ભેગા બાળી દેશે અરે ત્યારે ઉતાવળ હશે નાવાની અરે હાડકા લઈને હાલતો થાશે રાખ તારી ઉડી જાવાની
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભક્તિ કરી લેજો રે આપણે જવું હરી ને ઘેર
ભાતુ એવુ બાંધી લેજો રે આપણે જાવું પ્રભુ ને ઘેર
ગુરુ એવા ગોતી લેજો રે સેવા એની કરી લેજો રે
ચાચા મોતીડા ગોતી લેજો રે આપણે જવું પ્રભુને ઘેર
સુખ દુઃખ કોઈ ને નો કેશો કેવું હોય તો પ્રભુ ને કેજો
ખોટી વાતો મેલી દેજો રે આપણે જવું પ્રભુને ઘેર
મારું તારું મેલી દેજો રે માથે ફરી યમનું તેડું
સતસંગ કરી લેજો રે આપણી જવું પ્રભુને ઘેર
આસુડા પાડી લેજો રે પ્રભુના શરણ ધોઈ લેજો રે
ભક્તિ ભાવથી કરજો આપણે જાવું પ્રભુને ઘેર
શંકર દેવ છે ભોળા સૌના હૃદયમાં રહે
ધ્યાન એનો ધરી લેજો રે આપણે જાવું પ્રભુને ઘેર
ભક્તિ કરી લેજો રે આપણે જાવું પ્રભુને ઘેર
#satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarમોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની શરૂઆત ને અંત, પિતૃપક્ષ,કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
Информация по комментариям в разработке