Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી....સોનલમાં આભ કપાળી. ॥ Santvani Award 2018 ॥ Kirtidan Gadhavi

  • Kirtidan Ke Sang.-Kirtidan Gadhavi -Santvani Ni Moj
  • 2018-11-29
  • 7657
ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી....સોનલમાં આભ કપાળી. ॥ Santvani Award 2018 ॥ Kirtidan Gadhavi
  • ok logo

Скачать ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી....સોનલમાં આભ કપાળી. ॥ Santvani Award 2018 ॥ Kirtidan Gadhavi бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી....સોનલમાં આભ કપાળી. ॥ Santvani Award 2018 ॥ Kirtidan Gadhavi или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી....સોનલમાં આભ કપાળી. ॥ Santvani Award 2018 ॥ Kirtidan Gadhavi бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી....સોનલમાં આભ કપાળી. ॥ Santvani Award 2018 ॥ Kirtidan Gadhavi

એજી સોનલમાં આભ કપાળી

એજી સોનલમાં આભ કપાળી ભજુ તુને ભેળીયા વાળી
હા ચારણના સત છુટવા લાગ્યા પાપે કર્યો છે પેસાર​
એ જાગતી જોત્યુ મઢડા ટીંબે આઇ ઉગી પ્રભાત ઉગમ​ણા
એ ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી ……….( ૧)
હા મઢડે જેદી નોતર્યા માડી ચારણો લાખમલાખ​
એ રજ ઉડી તેદી ભાણઢંકાણા સુરજ પુરેસાખ વિહોતર​
એ વિહોતર નાત ઉજાળી ભજુ તુને ભેળીયા વાળી ………..(૨)
હા જુનાણે ચારણ નોતર્યા માડી બાળ ભણે ભલી ભાત​
એ અજીયા બાબને કીધા અભે માડી એજ મોટી અખીયાત પોતાવર​
એ પોતાવર પાળવા વાળી ભજુ તુને ભેળીયા વાળી ………..(૩)
હા પાળીયા તે બહુ પ્રેમથી સોનલ કોઇ નો પાળે "કાગ​"
એ સાદ સુણી અને ધોડ્ય ભુજાળી મઢડા વાળી માત પોતાના
એ પોતાના બીરદ સંભારી ભજુ તુને ભેળીયા વાળી …………(૪)

જય આઇ શ્રી સોનલ માં
ક​વિશ્રી દુલા ભાયા કાગ​

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]