Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть પહેલાંની સંખ્યા | Pehlani Sankhya | Before Numbers for Kids | KooBoo | Gujarati Kids Learning

  • KooBoo Gujarati
  • 2021-03-10
  • 15735
પહેલાંની સંખ્યા | Pehlani Sankhya | Before Numbers for Kids | KooBoo | Gujarati Kids Learning
KooBoo KooBoo KidsKooBoo GujartiKooBoo HindiKooBoo Youtube KooBoo GujaratiKooBoo VideoKooBoo English KooBoo EducationalKooBoo Story For KidsKooBoo StudyKooBooCartoonPehlani SankhyaBefore Numbers for Kidsપહેલાંની સંખ્યાGujarati
  • ok logo

Скачать પહેલાંની સંખ્યા | Pehlani Sankhya | Before Numbers for Kids | KooBoo | Gujarati Kids Learning бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно પહેલાંની સંખ્યા | Pehlani Sankhya | Before Numbers for Kids | KooBoo | Gujarati Kids Learning или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку પહેલાંની સંખ્યા | Pehlani Sankhya | Before Numbers for Kids | KooBoo | Gujarati Kids Learning бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео પહેલાંની સંખ્યા | Pehlani Sankhya | Before Numbers for Kids | KooBoo | Gujarati Kids Learning

પહેલાંની સંખ્યા | Pehlani Sankhya | Before Numbers for Kids | KooBoo | Gujarati Kids Learning

This video demonstrates how to find the number that comes before another number. This helps kids to understand the difference between after and before and increases their ability to think and understand. KooBoo presents every video in a super interesting way that kids love. We define learning for kids in the simplest way. If you want to engage your kids in a lively place, hop on to our exciting ride of educational videos for kids of all ages.

સંખ્યાજ્ઞાન એ બાળક માટે પ્રાથમિક જ્ઞાન સમાન છે.૧ થી ૧૦ અંકો શીખ્યા બાદ પછીની સંખ્યા પહેલાની સંખ્યા શીખવું એટલે ગણિતનો પાયો પાકો કરવા સમાન ગણાય. મૌખિક ગણતરીઓ વખત આ ખ્યાલો અત્યંત મહત્વના છે.આ વિડીયોમાં પહેલાંની સંખ્યાઓ કઈ રીતે શોધાય તે એનિમેશનના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે.એકની પહેલા શૂન્ય આવે તે ખ્યાલ આગળના વિડિઓમાં સમજાવવામાં આવશે.બાળકો આ ખ્યાલો રસપૂર્વક શીખશે અને તેમના મગજમાં આ બાબતનો ખ્યાલ સ્પષ્ટ થશે.

Script:-

ચાલો આજે આપણે ગણિત શિખીએ.તમે ૧ થી ૧00 અંકો શીખ્યા. તમને ખબર છે કે,અમુક સંખ્યાઓ બીજી સંખ્યાઓની પહેલા આવે.૧ થી ૧૦ વિષે વિચાર કરીએ તો,
જુવો કે ૧ ની પહેલા શું આવે? ૧ ની પહેલા કોઈ અંક આવી શકે નહીં.
૧ ની પછી ૨ આવે.એટલે એમ પણ કહી શકાય કે,૨ ની પહેલા ૧ આવે.
એ જ રીતે,૩ ની પહેલા આવે ૨
૪ ની પહેલા આવે ૩
૫ ની પહેલા આવશે ૪
૬ ની પહેલા ૫
૭ ની પહેલા ૬
૮ ની પહેલા ૭
૯ ની પહેલા ૮
૧૦ ની પહેલા ૯
તે જ રીતે આગળના અંકો વિષે તમે કહી શકશો?
___, ૧૬ ...., ૧૬ની પહેલા ૧૫ આવશે.
___, ૧૩ .....૧૩ પહેલાનો અંક એટલે ૧૨
___, ૨૦ ....૨૦ પહેલા આવશે ૧૯
___, ૧૨ .....૧૨ પહેલા આવશે ૧૧
આમ,૧ સિવાય દરેક અંકની આગળ એક અંક આવે. દરેક પહેલાનો અંક તેના પછીના અંકથી નાનો જ હોય.૨૦ થી આગળના અંકો ની પહેલાની સંખ્યા જાતે શોધવા પ્રયત્ન કરો.
- - - - - - - - - - - - - -

Playlist link:-

English:-    • English  

Hindi:-    • Hindi  

NAMES OF BABY ANIMALS AND BIRDS:-   • NAMES OF BABY ANIMALS AND BIRDS  

Maths:-    • Maths  

1 to 100 Numbers:-   • Number in Words 1 to 100  

કાના માત્રા વગરના શબ્દો - ૧:-    • ગુજરાતી શબ્દો –૧  

કાનાવાળા શબ્દો:-    • ગુજરાતી શબ્દો-૨  

ઘડિયા:-    • ઘડિયા  ૧ થી ૧0  

બારાક્ષરી:-    • બારાક્ષરી  

ગણિત:-   • ગણિત  

Other social links

Youtube:-    / @kooboogujarati7333  

Facebook:-   / koobooproductions  

Instagram:-   / koobooproductions  

Website:- https://koobooproductions.com/

Video: Registered Under KooBoo Productions,
Music and Lyrics: Registered Under KooBoo Productions, KooBoo Productions, all the characters and logos used are the registered trademarks of KooBoo Productions,
All rights reserved.

#KooBoo #Koobooproductions #BeforeNumbersforKids #kidseducation #kidslearningvideos

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]