Gandhinagar No.1 માંઝા Maker || દોરો કઈ રીતે બને છે? || UTTRAYAN SPECIAL ||

Описание к видео Gandhinagar No.1 માંઝા Maker || દોરો કઈ રીતે બને છે? || UTTRAYAN SPECIAL ||

નમસ્કાર મિત્રો

આજનો આ video ઉત્તરાયણ માટે special બનાવામાં આવ્યો છે. આ video મા આપણે માંઝા ને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તેના વિશે જાણીશું.

આપણે 24 કેરેટ ગોલ્ડ માંઝો લીધો છે આને ગાંધીનગર ના સેક્ટર 14 મા KALPESH BHAI પાસે પીવડાવ્યો છે. જો તમે પણ દોર પીવડાવવા માંગતા હોવ અને ગાંધીનગર વાસી હોવ તો હાલ જ CALL કરો KALPESH BHAI ને:- 6352921008 અને call કરી મારુ નામ આપવું જેથી Discount મળે ☺️.

#uttrayan2024
#kite
#streetsofgujarat
#information
#dorkayritebaneche
#dornekayritepivdavo

Комментарии

Информация по комментариям в разработке