રાજકોટમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

Описание к видео રાજકોટમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

રાજકોટમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.. ભક્તિનગરમાં આરતીમાં મોડું થતા સંચાલક સામે પોલીસે દાદાગીરી કરી અને ગરબા બંધ કરાવતા મામલો ગરમાયો હતો. ગરબીમાંથી બાળાઓને પોલીસ મથકે બોલાવાઇ. પોલીસની આ દાદાગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે. મહત્વનું છે કે રાત્રી દરમ્યાન ધમધમતા જુગાર ધામ અને અસમાજીક તત્વો સામે પગલાં લેવાની જગ્યાએ માતાજીની આારાધના કરતા લોકોને આ રીતે પોલીસ રોકી રહી છે.. પોલીસની આ કામગીરી લોકોની ધાર્મિક લાગણી દુભાવનારી છે..

#SandeshNews #Rajkotpolice #Newsupdate

ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે

Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime.

Visit us on:
Website - https://sandesh.com/

Follow us on
Facebook:   / sandeshnewspaper  
Twitter:   / sandeshnews  
Instagram:   / sandeshnews  
Sharechat: https://sharechat.com/sandeshnews
Telegram: https://t.me/SandeshNewsOfficial

Download Sandesh News on
Play Store: https://bit.ly/3nAuo6n
App Store: https://goo.gl/Q9kUSq

Комментарии

Информация по комментариям в разработке