Glimpses Video Part 2 Chaturmas Mangal Pravesh 2024 SS Jain Sangh Ramkote Hyderabad

Описание к видео Glimpses Video Part 2 Chaturmas Mangal Pravesh 2024 SS Jain Sangh Ramkote Hyderabad

ઢોલ ઢબૂક્યાને વાગે છે શરણાઈ, ચાતુર્માસ પ્રવેશના મંગલીયા ગવાઈ.
ઉડે છે ગુલાલ ઉડે છે ગુલાલ આજ શ્રી રામકોટ સ્થાનકમા ઉડે છે ગુલાલ,
હૈયા સૌના હરખાય, આજ હૈયા સૌના હરખાય, શ્રી સંઘમા હૈયા હરખાય.
ધર્મ ધજા ફરકે આજ, ધર્મ ધજા ફરકે ઉપાશ્રયમાં આજ ધર્મ ની ધજા ફરકે.
પદાર્પણ થાય પુનિત પદાર્પણ થાય પૂ. ગુરુણી મૈયાના પુનિત પદાર્પણ થાય.
સ્વાગતમ સુસ્વાગતમ સૌ સાથે મળીને પૂજ્યશ્રીનુ કરીએ અંતરંગથી સ્વાગત.

આજ આપણાં શ્રી સંઘ મા સોનાનો સૂરજ ઉગ્યો છે. યુગદિવાકર રાષ્ટ્ર સંત પ.પૂ. નમ્ર મુનિ મ.સા. ની અનન્ય કૃપાથી આપણાં શ્રી સંઘમા પૂ. સુમિત્રાબાઈ મહાસતીજી આદિ ઠાણા 3 નો ચાતુર્માસ મંગલ પ્રવેશ માતુશ્રી સુશિલાબેન લલીતભાઈ દોશીના નિવાસ સ્થાનેથી ધર્મ પ્રેમી ભાઈ બહેનની મોટી સંખ્યામા પ્રોસેસનથી દબદબા પૂર્વક થયો.
પૂ. ગરુદેવની અસીમ કૃપાથી આપણો શ્રી સંઘ ચાતુર્માસ કે પછી શેષકાળમાં પણ સંતોની હાજરીથી વંચિત નહી રહે વિશ્વાસ છે.

Комментарии

Информация по комментариям в разработке