જીવનમાં શાંતિનો રાજમાર્ગ | happy family | સાચા સંતની ઓળખ~વક્તા~પૂ.ભક્તિસાગર સ્વામી | baps કથા | 2024

Описание к видео જીવનમાં શાંતિનો રાજમાર્ગ | happy family | સાચા સંતની ઓળખ~વક્તા~પૂ.ભક્તિસાગર સ્વામી | baps કથા | 2024

જીવનમાં શાંતિનો રાજમાર્ગ | happy family | સાચા સંતની ઓળખ~વક્તા~ પૂ.ભક્તિસાગર સ્વામી | baps કથા

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,ધોરાજી ખાતે આયોજિત ચતુર્થ દિવસય પારાયણમાં ||ૐ શાંતિ: શાંતિ: શાંતિ:|| વિષય અંતર્ગત પૂજ્ય ભક્તિસાગર સ્વામી એ ખુબ સુંદર લાભ આપ્યો...
તે કથા લાભ આપ સમક્ષ રજુકર્તા આનંદ અનુભવીએ છીએ...
અમને દ્રઢ વિશ્વાસ છે કે આપને આ શ્રેણી માણીને આનંદ થશે...
રાજી રહેજો
જય સ્વામિનારાયણ

વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.

#bhaktisagar_swami
#swaminarayan_katha
#guruharidarshan
#mahant_swami_maharaj
#swaminarayan

Комментарии

Информация по комментариям в разработке