Gujarat By-election: કોણ જીત તરફ કોની હાર, Congress અને BJP કોને મળશે વધુ બેઠક?

Описание к видео Gujarat By-election: કોણ જીત તરફ કોની હાર, Congress અને BJP કોને મળશે વધુ બેઠક?

#GujaratByelection #GujaratBypoll #GujaratElection

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે યોજાયેલી પેટાચૂટણીની મતગણતરી ચાલી રહી છે અને પ્રારંભિક વલણો અનુસાર ભાજપ આગળ ચાલી રહ્યો છે. જ્યારે કૉંગ્રેસ મોરબી બેઠક પર આગળ ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે યોજાયેલી પેટાચૂટણીની મતગણતરી ચાલી રહી છે અને તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

સોમવારે હાથ ધરાયેલી મતગણતરીનાં પ્રારંભિક વલણોમાં મોરબીની એક બેઠક પર કૉંગ્રેસને લીડ મળી હતી. જોકે, બાદમાં ભાજપ અહીં પણ આગળ થઈ ગયો હતો.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке