Shivranjani Bethak Garba Madi. Tara Mandiriye

Описание к видео Shivranjani Bethak Garba Madi. Tara Mandiriye

A video by Matangi Oza


માડી તારા મંદીરિયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વીંઝાય..

હે જગદંબામાં તારે ચરણે અમે કંકુ બિછાવ્યાં
પગલા પાડો માં અમે તારા ગરબા કોરાવ્યા
માડી કેરા ઘુમટમાં ઘંટારવ થાય..

જ્યાં જ્યાં ઘંટારવ ને ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
હો માડી તારી રગરગમાં ઘંટારવ થાય..

જાગો માં જગભરમાં ઘંટારવ થાય
ચારે કોર ચેતનની
ચમ્મર ઢોળાય (૩)
માડી કેરા ઘુમટમાં ઘંટારવ થાય..

કવિ: અવિનાશ વ્યાસ

Комментарии

Информация по комментариям в разработке