ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકા ના "કડિયા ડુંગર" માં બૌદ્ધ શિલ્પ મળ્યું.

Описание к видео ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકા ના "કડિયા ડુંગર" માં બૌદ્ધ શિલ્પ મળ્યું.

ખોયે હુએ બૌદ્ધ કી ખોજ યૂટ્યુબ ચેનેલ માં સ્વાગત છે. 👑🙏
ભરૂચ ના કડિયા ડુંગર માં પાછળ ની બાજુ માં જ્યાં લગભગ કોઈ ની નજર ના પડે એમ એક શિલ્પ પડ્યું છે જ્યાં અમારી ટીમ ની નજર પડતાં એની માહિતી સાગર જી જો પુરાતન અવશેષ નાં જાણકાર છે જેમની પાસે થી માહિતી લીધી જેથી આપને આપણો વારસો જાળવી શકીયે આપણી સંસ્કૃતિ ઓળખીયે અને ગુજરાત ભારત ધ્યાન મય બને. 👑

Комментарии

Информация по комментариям в разработке