"હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ" - મહેસાણા

Описание к видео "હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ" - મહેસાણા

સામાજિક સમરસતા મંચ - ગુજરાત પ્રેરિત અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આયોજિત "હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ નો મુખ્ય ઉધ્યેશ સામાજિક સમરસતા ના સંકલ્પ હેતુ તેમજ સામાજિક ઉત્કર્ષના ભાગરૂપે કરવામાં આવ્યું.

➡️ દિનાંક : 14/12/2024, શનિવાર - માગશર સુદ ચૌદશ
➡️ સ્થાન : શ્રી ચોર્યાશી સમાજ સંકુલ, નુગર, મહેસાણા

Комментарии

Информация по комментариям в разработке