Surat ના મતદારો Modi, Gopal Italia અને રેવડી વિશે શું બોલ્યા? Gujarat Election 2022

Описание к видео Surat ના મતદારો Modi, Gopal Italia અને રેવડી વિશે શું બોલ્યા? Gujarat Election 2022

#gopalitalia #gujaratelection2022 #surat #gujaratinews

આ વખતની વિધાનસભા ચૂંટણીમાં સુરતની કતારગામ બેઠક હાઇપ્રોફાઇલ બની ગઈ છે કારણ કે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે આ બેઠક પરથી તેમના ઉમેદવારને રીપીટ કરી વિનુભાઈ મોરડીયાને ટિકિટ આપી છે. તો કતારગામ વિસ્તારના મતદારો મોદી, ભાજપ, ધારાસભ્યના કામ અને ગોપાલ ઈટાલિયા વિશે શું વિચારે છે તે જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો.
વીડિયો - તેજસ વૈદ્ય/રૂપેશ સોનાવણે

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке