દિવેલા નું બિયારણ | એરંડા નું બિયારણ | દિવેલાની ખેતી | divela kheti gujarati | aranda ni kheti

Описание к видео દિવેલા નું બિયારણ | એરંડા નું બિયારણ | દિવેલાની ખેતી | divela kheti gujarati | aranda ni kheti

નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વિડિયો માં વાત કરીશું એરંડા/દિવેલા ના પાક ની નવી વેરાયટી વીશે.
એરંડાના પાકની નવી જાત.
દિવેલા ના પાક ની નવી જાત.
એરંડાની વધુ ઉત્પાદન આપતી નવી વેરાયટી.
દિવેલા ની વધુ ઉત્પાદન આપતી નવી વેરાયટી.
એરંડા નું વાવેતર ક્યારે કરવું જોઈએ.
દિવેલી નું નવું બીયારણ.
દિવેલી નું 215 દિવસે પાકતી જાત.





(1) દિવેલા ની વેરાયટી Bhihma 999

Bhihma 999 દિવેલા બીયારણની ખાસિયત

Bhihma 999 દિવેલાના બીયારણના થડનો રંગ લાલ હોય છે.

Bhihma 999 દિવેલાના બીયારણમાં સુકારાના રોગ સામે વધુ પ્રતિકારક જાત છે.

Bhihma 999 દિવેલાના બીયારણના છોડની ઉંચાઈ ૧૬૦ થી ૧૭૦ સે.મી. હોય છે.

Bhihma 999 દિવેલાના બીયારણના મુખ્ય માળની લંબાઈ ૯૦ થી ૯૫ સે.મી. થાય છે.

Bhihma 999 દિવેલાના બીયારણના ગોણ માળની લંબાઈ ૫૦ થી ૬૦ સે.મી. હોય છે.

Bhihma 999 દિવેલાના બીયારણના માળની સંખ્યા ૧૫ થી ૧૮ હોય છે.

Bhihma 999 દિવેલાના બીયારણના પાકવાના દિવસો ૨૧૫ થી ૨૨૫ હોય છે.

Bhihma 999 દિવેલાના બીયારણના તેલના ટકા ૫૦% થી ૫૧% જેટલું હોય છે.

Bhihma 999 દિવેલાના બીયારણના ડોડવા ખરવા સામે પ્રતિકારક જાત છે.

Bhihma 999 દિવેલાના બીયારણના ઉત્પાદન ક્ષમતા ૧૮૦૦ થી ૨૦૦૦ કીલો/એકર જેટલી હોય છે.






(2) દિવેલા ની વેરાયટી JACKPOT

જેકપોટ અન્ય જાતોના પ્રમાણમાં સુકારા સામે વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.

જેકપોટના છોડ પર ફુટની સંખ્યા અને માળો વધુ હોવાથી વધુ ઉત્પાદન આપે છે.

જેકપોટના છોડની માળો કાપ્યા પછી નવી ફુટ આવવાની ચાલુ રહે છે.

જેકપોટમાં ફુટની સંખ્યા વધુ હોવાથી જમીનની ફળદ્રુપતા ને ધ્યાને લઈ વાવેતરમાં યોગ્ય અંતર જાળવવું ખૂબજ જરૂરી છે.

જેકપોટની માળો લાંબી અને પ્રમાણમાં મધ્યમ ભરાવદાર હોય છે તેથી ડાળીઓ નમવા કે તુટવાનો પ્રશ્ન રહેતો નથી.

જેકપોટને સમયસર પાણી આપવું જરૂરી છે.




એરંડા/દિવેલાના બીયારણ ની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપીશું.





#દિવેલા_ની_ખેતી #દિવેલા

Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_Kheti
#Sanjay_Sabariya
#જુનાગઢ_ખેતી
#દિવેલા_ની_નવી_વેરાયટી
#દિવેલા_ની_નવી_જાત
#દિવેલા_ની_ખેતી_વિશે_માહિતી_આપો
#એરંડા_ની_ખેતી
#એરંડાની_નવી_વેરાયટી
#દિવેલાની_ખેતી
#દિવેલા_ની_દવા
#દિવેલા_ની_ખેતી_કેવી_રીતે_કરવી
#સૌથી_વધુ_ઉત્પાદન_આપતી_દિવેલા_ની_જાત
#દાંતીવાડા_સાત_નંબર_દિવેલા
#એરંડા_(દિવેલા)_ની ખેતી
#રાજવી_દિવેલા
#અવની_દિવેલા
#ગુજરાત_દિવેલા
#અવની_11_દિવેલા
#દિવેલા_બીજ
#દિવેલા_નું_બિયારણ
#દિવેલા_નાં_બિયારણ
#શંકર_દિવેલા
#દિવેલા_માં_નીંદામણ
#7_નંબર_દિવેલા






Hello farmer friends...
In today's video we will talk about the new variety of Castor/Divela crop.
A new variety of castor crop.
A new variety of Diwela crop.
A new high yielding castor variety.
A new high yielding variety of Divela.
When should castor be planted?
A new seed of Diwali.
A variety that ripens in 215 days of Diwali.





(1) Bhihma 999 variety of Divela

Characteristics of Bhihma 999 Diwali seeds

Bhihma 999 Divela seed pods are red in color.

Bhihma 999 Diwala seeds are more resistant to sukura disease.

Plant height of Bhihma 999 Diwala seeds is 160 to 170 cm. have

Bhihma 999 Divela seeds have a main floor length of 90 to 95 cm. happens

Bhihma 999 Divela seed pod length is 50 to 60 cm. have

Bhihma 999 Diwala seeds have 15 to 18 floors.

Bhihma 999 Divela seed takes 215 to 225 days to mature.

The seed oil percentage of Bhihma 999 Diwali is 50% to 51%.

Bhihma 999 is a variety resistant to seed blight of diwali.






(2) DIVELA'S VARIETY JACKPOT

Jackpot is more resistant to scurvy than other varieties.

The number of feet and nests on Jackpot plants are higher and produce more.

Jackpot plants continue to grow new shoots after the nest is cut.

Since the number of feet in Jackpot is high, it is very important to maintain proper spacing in planting keeping in mind the fertility of the soil.

Jackpot stems are long and moderately plump so there is no question of branches bending or breaking.


We will give complete information about Castor/Divela seeds in this video.











Published by : Sanjay Sabariya
.
Edit and video by : Sanjay Sabariya
.
Art & Design by : Sanjay Sabariya
.
music : YouTube No Copy Right Free
.
Voice : Sanjay Sabariya









અમને એડ આપવા માટે:
[email protected]




For sponsor & Business :-
[email protected]









Facebook:

  / sanjaysabriya.sanjaysabriya  





Instagram:



  / sanjay_sabariya_555  




MAY YOUTUBE CHENAL:



   / @srjunagadhkheti  











COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.









thanks for watching this video
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏




COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.









thanks for watching this video
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Комментарии

Информация по комментариям в разработке