Gujarat Heavy Rain: હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ, સિસ્ટમ કેટલી આગળ વધી?

Описание к видео Gujarat Heavy Rain: હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ, સિસ્ટમ કેટલી આગળ વધી?

#gujaratweatherupdates #weatherupdates #monsoon2024 #rain update #rainupdates

રાજ્યમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ બે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પડશે. શું છે હવે સિસ્ટમની સ્થિતી જાણો આ વીડિયોમાં


વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સુમિત વૈદ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке