વસંતોત્સવ 2023 : ભારતીય સંસ્કૃતિનો સંગમ | ગુજરાતની યશગાથા | WebSankul

Описание к видео વસંતોત્સવ 2023 : ભારતીય સંસ્કૃતિનો સંગમ | ગુજરાતની યશગાથા | WebSankul

વસંતઋતુના આગમનને વધાવતો ઉત્સવ એટલે વસંતોત્સવ. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજવામાં આવતા આ ઉત્સવનું આયોજન ગુજરાત સરકારનો રમતગમત, યુવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે.

આ ઉત્સવમાં ભારતના વિવિધ રાજ્યો લોકનૃત્યોની ઝલક સાથે લોકસંગીતની રમઝટ હોય છે. સાથે જ હોય છે, વિવિધ ગુજરાતની હસ્તકળા કારીગરીનું પ્રદર્શન પણ.

ગુજરાતનાં લોકસંગીતની અદ્દભુત પ્રસ્તુતિ તો ખરી જ!

ભારતીય સંસ્કૃતિને વિવિધાતામાં એકતાનું સંગમ શા માટે કહે છે, તેનું ખરેખર દર્શન થાય છે વસંતોત્સવમાં!


📲 We are Social.
Follow us on your favorite social media sites :-

1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp
2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus
3) Telegram : https://telegram.dog/GPSC_Online_app
4) Instagram : https://bit.ly/websankul_insta
5) Facebook : http://bit.ly/Websankul_facebook
6) Website : https://websankul.org/
7) Twitter :   / websankuloffice  

👉 SSC, Banking By WebSankul YouTube Channel Link :    / sscbankingbywebsankul  

📲 Application HelpLine Numbers :

1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054521779
5) 7777991367
6) 6356239165
7) 9054522775

Комментарии

Информация по комментариям в разработке