ઉંદરા ગોમનુ મોમેરુ, Undra Gomanu Momeru, | Dinesh Thakor New Song | Bhikhal Thakor, Memera Song 2024

Описание к видео ઉંદરા ગોમનુ મોમેરુ, Undra Gomanu Momeru, | Dinesh Thakor New Song | Bhikhal Thakor, Memera Song 2024

Jhankar Music Gujarati HD Presenting Latest Mamera Song Of ઉંદરા ગોમનુ મોમેરુ - Undra Gomanu Momeru Sung by Dinesh Thakor New Video Song 2024, Bhikhal Thakor & Penned by Sovanji Thakor & Music Composed by Vijay Dabhi

" ઉંદરા ગોમનુ મોમેરુ " નવું ગીત લઈને આવ્યા છે લોક લાડીલા દિનેશ ઠાકોર અને ભીખલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધી માં ગવાયેલ " જે સોવનજી ઠાકોર ની કલમે લખાયેલ .જે દીકરીની ની વેદના મેણું ના ખમાય, મેણું માથાનો ઘા ગ્રામજનો એ વીર ખેતરપાળ દાદા બનીને અનાથ દીકરીની ભાણીનું મામેરું ભર્યુ સમાજ માટે પ્રેરણાદાયી ઘટના આબેહૂબ ઉજાગર કરતું ગીત...

𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎶
♪ Song : Undra Gomanu Momeru
♪ Singer : Dinesh Thakor, Bhikhal Thakor
♪ Lyrics : Sovanji Thakor
♪ Music : Vijay Dabhi
♪ Recording : D.M Studio - Bhildi

𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎬
♪ Produce by : Mars Films
♪ Director : Naresh Patani, Prakash Vadhasar
♪ Star Cast : Bharti Thakor, KM Barot, Jyoti Thakkar
♪ Co Artist : Kailash Thakkar, Kartik Raval, Chirag Undra
♪ DOP - Edit : Naresh Patani
♪ Colour DI ; Naresh Patani
♪ Project By : Vikram Abluva
♪ Production : Mahi Production - Patan
♪ Makeup : Darshna Sindhi
♪ Sp Thanks : Alkesh Abluva, Samast Undra Gam
♪ Poster Design : P.C Thakor
♪ Genre : Gujarati Mamera Song
♪ Music Label : Jhankar Music
-----------------------------------------------
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐖𝐲𝐧𝐤 : https://wynk.in/u/eDc6exsp9
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : :https://shorturl.at/cGH24
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://gaana.com/song/undra-gomanu-m...
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://shorturl.at/jnNS7
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://shorturl.at/orxQR
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : : https://shorturl.at/prMS9
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://shorturl.at/lFGR0
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :   / undra-gomanu-momeru-single  
------------------------------------
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati ⤵️

હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે
હે ભાણીબા પરણે ને હૈયું ચડુ હિબકે
નથી કોઈ મૈયર માં માડી જાયો વીર
મામેરા કોણ લાવશે ( ૨ )
બેનીબા નુ સાસરુ કલાણા મૈયર ઉંદરા
હે બેનીબા ના કાળજે વાગ્યા કડવા મેણલા
બેનીબા ને દેરાણી જેઠાણી મેણા મારે રે
કંકોત્રી કોને આલશો ( ૨ )
હે બેનીબા ના કાળજે વાગ્યા કડવા મેણલા
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...

હો કંકોત્રી લઈ ને બેનીબા આયા ઉંદરા ગોમે
આઈ એતો ઉતરયા દાદા ખેતરપાળ ના ધોમે
હો પેલીરે કંકોત્રી લખી ખેતરપાળ ના નોમે
આહુ ભરી આંખે કીધુ વેલાહર આવજો કલાણા ગોમે
નથી કોઈ તમારા શિવાય હગુ મારુ રે
અવસર ટોણે આવજો રે ( ૨ )
દાદો મારો કુવાશી ની અરજુ હોંભરે
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે રે...

હો એક બે નહિ બે હજાર વિરલા મામેરુ લઈ હેડયાતા
કલાણા ગામના ગોદ્રે સીતા બેનડીયે વધાયાતા
હે મામોરા માં મોમા થઈ ને ખેતરપાળ પણ આયાતા
બારસો જણ ના રસોડે ચાર હજાર ને જમાડાતા
ધન્ય મારી પાવન ધરતી નુ ઉંદરા ગામ રે
દુનિયા માં ડંકો વાગ્યો ( ૨ )
બેનીબા નુ અઢારે આલમે મામેરુ ભર્યુ
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...

હો સો વરસ પેલા હતા વડવા અમારા
નાયતા ગોમ માં ભર્યા હતા મોઘેરા મામેરા
હો રૂપાજી ભાથીજી દાદા હતા રે અમારા
અમર ગાથા ગવાય એવા ભર્યા તા મામેરા
ભર્યા આજે ખેતરપાળ દાદા એ મોઘા મામેરા
પ્રગટ પરચા પુરિયા ( ૨ )
અમર ઇતિહાશ ગવાયો ઉંદરા ગામનો
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...

✍ ગીત લેખક : સોવનજી ઠાકોર

📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English ⤵️

He Beniba Avsar Aayo Ne Bandhav Hombhare
He Bhaniba Parne Ne Haiyu Chadu Hibake
Nathi Koi Maiyar Ma Madi Jayo Veer
Mamera Kon Lavshe (2)
Beniba Nu Sasru Kalana Maiyar Undara
He Beniba Na kalje Vagya Kadva Menla
Beniba Ne Derani Jethani Mena Mare Re
Kankotri Kone Aalsho (2)
Beniba Ne Kalaje Vagya Re Kadva MenLa
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare

Ho Kankotri Lai Ne Beniba Aaya Undara Game
Aai Aeto Utraya Dada Khetarpal Na Dhome
Ho Pelire Kankotri Lakhi Khetarpal Na Nome
Aahu Bhari Aankhe Kidhu Vela Aavjo Kalana Gome
Nathi Koi Tamara Sivay Hagu Marure Re
Avasar Tone Aavjo Re (2)
Dado Maro Kuvashi Ni Araju Hombhale
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare Re

Ho Ek Be Nahi Be Hajar Virala Mameru Lai Hedata
Kalana Gamna Godre Sita Bendiye Vadhayata
He Mamora Ma Moma Thai Ne Khetarpal Pan Aayata
Barso Jan Na Rasode Char Hajar Ne Jamadata
Dhanya Mari Pavan Dharti Nu Undara Gam Re
Duniya Ma Danko Vagyo (2)
Beniba Nu Adhare Aalame Mameru Bharyu
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare

Ho So Vars Pela Hata Vadva Amara
Nayta Gom Ma Bharya Hata Moghera Mamera
Rupaji Bhathiji Dada Hata Re Amara
Amar Gatha Gavay Aeva Bharya Ta Mamera
Bharya Aaje Khetarpal Dada Ae Modha Mamera
Pragat Parcha Puriya (2)
Amar Etihash Gavayo Undara Gamno
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare
-------------------------------------------------
#undragomnumomeru #dineshthakor #bhikhalthakor #newmamerasong #newgujaratisonng #mameru #sovanjithakor #jhankarmusicgujaratihd
------------------------------------------------
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥
   / @jhankarmusicgujaratihd  

𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►YouTube :    / @jhankarmusicbhajanbhakti  
►Facebook :   / jhankarmusicgujarati.  .
►Twitter :   / music_jhankar...​  
►Instagram :   / jhankarmusicgujarati.  .

Комментарии

Информация по комментариям в разработке