વિજ્ઞાન અને ટેકનોલોજી: નેનોટેકનોલોજી નો પરિચય

Описание к видео વિજ્ઞાન અને ટેકનોલોજી: નેનોટેકનોલોજી નો પરિચય

Topic:"વિજ્ઞાન અને ટેકનોલોજી: નેનોટેકનોલોજી નો પરિચય"

#ScienceAndTechnologyStd10
#NanoTechnology
#TargetGPSC

Tags:"વિજ્ઞાન અને ટેકનોલોજી: નેનોટેકનોલોજી નો પરિચય,Science & Technology Most Imp Questions,Nano Technology Imp Prashno,Imp Questions of Nano Technology,most imp questions of science and technology"

Join our WhatsApp group:https://chat.whatsapp.com/IlHlTz1knHD...


Join our telegram channel:
TARGET GPSC ONLY:
https://t.me/targetgpsconly

Website:www.targetgpsc.com

તો મિત્રો તૈયાર થઈ જાઓ તમારા સપના ને સાકાર કરવા!!
પ્રથમ પ્રયત્ને સફળતા મેળવવા માટે ના કેટલાક સૂચનો દર્શાવ્યા છે તો તેને ફોલો કરો!

√GPSC પાસ કરવા માટે તમારી સૌપ્રથમ પોતાની NOTES જ હોવી જોઈએ!
√ તમારે ધીરજ રાખવી પડે આ પરિક્ષા ક્યારે આવાની એની માત્ર શક્ય તારીખ આપેલી હોય છે! માટે ક્યારે પરિક્ષા આવશે એની વાત છોડી કેટલી તૈયારી હું કરું એ વધારે મહત્વ નું છે
√ Systmatic time સાથે સ્ટડી કરવી એ જ સફળતા તરફ નો રસ્તો છે
√ Gk ના પ્રશ્નો તો તેના તે જ રેહવાના માટે તમે એને વારંવાર revise કરો તો એના માર્ક્સ ક્યારેય નહી કપાય
√ બંધારણ ના static પ્રશ્નો જે book માં છે તે પણ તૈયાર કરી લો અને તાજેતર ના બંધારણ ને લગતા બનાવો પણ યાદ રાખો
√ વિજ્ઞાન ના તાજેતર ના બનાવો પેપર માં આવે જ છે માટે મિત્રો અને તો યાદ રાખવા જ.

આટલા પોઇન્ટ તમે જો ફોલો કરશો તો તમે સફળતા અચૂકપણે મેળવશો!!
તમે exam માં સારા માર્ક્સ થી પાસ થઈ પોસ્ટ પર લાગી જાઓ એવી શુભકામના!!
"તમારા gpsc ની બેસ્ટ તૈયારી માટે અવનવા વીડિયો અપલોડ કરતા રહીશું!! તમારા valueable કોમેન્ટ આપતા રેહજો મિત્રો"

Live stream your amazing moments via DU Recorder . Share games, movies, TV shows and matches with more people:
Android: https://goo.gl/s9D6Mf
iOS: https://goo.gl/nXnxyN

Комментарии

Информация по комментариям в разработке