જીવન નો ઉદ્દેશ્ય શું રાખવો ? ઈચ્છા,લક્ષ્ય, ધ્યેય, અને ઉદ્દેશ્ય નો શું તફાવત છે

Описание к видео જીવન નો ઉદ્દેશ્ય શું રાખવો ? ઈચ્છા,લક્ષ્ય, ધ્યેય, અને ઉદ્દેશ્ય નો શું તફાવત છે

તમે પોતાને પ્રેમ કરવો છે તો ઉદ્દેશ્ય સ્પસ્ટ હોવો જોઇએ,
અત્યારે જ જાગી જસો તો જીવન સાર્થક થઇ જશે
હું દિલીપ શાહ માત્ર જગાડવા આવી શકું
બદલવાની ફરજ દરેક વ્યક્તિએ જાતે જ કરવી પડે.

મારા વિચારો ગમે તો અનેક લોકો સુધી પોંચાડવામાં મદદ કરો .

Комментарии

Информация по комментариям в разработке