શ્રીમદ્ દેવીભાગવત 👌🙏|| વ્યાસ ભગવાનની ઉત્પત્તિ કથા || Gujarati story ♥️ ||sahitya |Jivan Ni Sharuaat

Описание к видео શ્રીમદ્ દેવીભાગવત 👌🙏|| વ્યાસ ભગવાનની ઉત્પત્તિ કથા || Gujarati story ♥️ ||sahitya |Jivan Ni Sharuaat

શ્રીમદ્ દેવીભાગવત 👌🙏|| વ્યાસ ભગવાનની ઉત્પત્તિ કથા || Gujarati story ♥️ ||sahitya |Jivan Ni Sharuaat




વ્યાસ ભગવાનની ઉત્પત્તિ કથા
સુતજી કહેવા લાગ્યા હે મુનિઓ!આ
મત્સ્યકન્યા જયારે યુવાન થઈ અને
યમુનાના કિનારે બેઠી હતી.એજ સમયે મહાતેજસ્વી તપસ્વી પરાશરજી તીર્થાટન
કરતાં ફરતાં ફરતાં યમુના કિનારે આવ્યા
ત્યારે દૈવયોગે આ કન્યાને જોઈને મુનિ
કામવશ વિહવળ થયાં અને કન્યાનો હાથ
પકડી લીધો તે સમયે પેલી કન્યા બોલી!હે મુનિવર!આપતો ઉત્તમ એવા કુળના છો
અને હું તો માછીકન્યા છું.મારા શરીરમાંથી માછલીની ગંધ પ્રસરે છે.મને જોતા આપે કામભાવે મારો હાથ ગ્રહણ કેમ કર્યો?
મત્સ્યગંધાનું કહેવું સાંભળી મુનિપરાશરજી
એ પોતાના યોગબળે મત્સ્યગંધાના શરીરમાં
થી માછલીની દુર્ગંધને બદલી કસ્તુરીની સુગંધ નિકળવા લાગે એવી બનાવી દીધી.આથી તેના
શરીરમાંથી કસ્તુરીની સુગંધ ચાર ચાર કોશ
દૂર ફેલાઈ ગઈ.આથી તેનું એક બીજુ નામ યોજનગંધા એવું પડ્યું અને એ કન્યા
પરાશરજીને કહેવા લાગી હે મુનિવર!
દિવસનો ઉજાસ હોઈને સમાજ જોઈ રહ્યો
હશે.વળી સામેજ મારૂ ઘર છે એટલે મારા
પિતા પણ બેઠા છે.યોજનગંધાનુ કહેવું
સાંભળી મુનિપરાશરે પોતાના તપોબળે
ચારે તરફ ધુમ્મસનું વાતાવરણ કરી નાંખ્યુ
અને આ ધુમ્મસને લઈને ચારે તરફ અંધકાર છવાઈ ગયો.ત્યારે પરાશરજી તેની પાસે
આવ્યા એટલે યોજનગંધા કહેવા લાગી
હે મુનિવર!હું એક કુવારી કન્યા છુ અને
તમારા થકી જો હું ગર્ભ ધારણ કરીશ તો સમાજને અને મારા પિતાજીને હું કઈ રીતે સમજાવી શકીશ? ત્



Your Queries:

shubh jivan
shubh jivan jivvani shuruaat
shubh jivan jiyo na
shubh jivan liquid
shubh jivan bura
shubh jivan natok
shubh jivani kotha bole
hello shubh jivan bura
shubh nabi jivani
mohalla shubh jivani

Комментарии

Информация по комментариям в разработке