khambhat,Ralej, vahanvati sikotar Mata

Описание к видео khambhat,Ralej, vahanvati sikotar Mata

ખંભાતના અખાત પાસે શેઠ જગડુશા ગામ
રાલેજ પોતાનું વહાણ દરિયામાં લઈને જઈ રહ્યા હતા ત્યારે વહાણ ડૂબતું હતું પોતાના જીવનો ખતરો લાગ્યો એટલે માં અંબા ને યાદ કરતો અંબાજી માં સાક્ષાત પરચો આપતા વહાણ તાર્યુ હતું અને સાક્ષાત પરચો આપ્યો હતો ત્યારે વહાણવટીસિકોતર નામ પડ્યું હતું શેઠ જગડુશા એ ત્યાં વહાણવટી માતાનું મંદિર બનાવ્યું હતું

Комментарии

Информация по комментариям в разработке