એક વાર બનાવીને જુઓ પુલાવ કઢી ના દીવાના બની જશો | pulav kadhi recipe | kadhi recipe | pulav recipe |

Описание к видео એક વાર બનાવીને જુઓ પુલાવ કઢી ના દીવાના બની જશો | pulav kadhi recipe | kadhi recipe | pulav recipe |

#pulav_kadhi_recipe #veg_pulao_recipe #kadhi_recipe #veg_pulav_recipe #white_kadhi_recipe #pulav_kadhi #pulav #kadhi #kadhi_pulav_recipe_in_gujarati #પુલાવ_કઢી_બનાવવાની_રીત #કઢી_પુલાવ #પુલાવ_રેસીપી #કઢી_રેસીપી

◆◆◆◆◇◆◆◆◆◆◆◇◆◆◆◆◆◆◇◆◆◆◆

10 માણસો માટે સફેદ વેજ પુલાવ અને કઢી બનાવવા માટે માપ સાથે સામગ્રી આ કઢી અને પુલાવ જો કોઈ બીજી આઈટમ સાથે સાથે હશે તો 10 માણસો માટે પૂરતી બની રહેશે જો ખાલી કઢી પુલાવ બનાવશો તો આ સામગ્રી 6 થી 7 માણસો માટે બનશે

આ કઢી અને પુલાવ બનાવીને એક વાર ખાઈ જુઓ દીવાના બની જશો મને 100 % વિશ્વાસ છે
એકદમ ઓરીજનલ પુલાવ કઢી ની રેસીપી ગુજરાતી માં

★★★★★★★★★★★★★★★★★★★★

10 માણસો માટે વેજ પુલાવ

350 ગ્રામ બાસમતી ચોખા
100 ગ્રામ ફુલાવર
70 ગ્રામ લીલા વટાણા
70 ગ્રામ ગાજર
50 ગ્રામ ફણસી
50 ગ્રામ કાજુ કટકી
25 ગ્રામ ઘી
25 ગ્રામ તેલ
5 નંગ લવિંગ
1 તજ નો ટુકડો
2 બાદીયા ના ફૂલ
સ્વાદ પ્રમાણે મીઠું
જરૂર પ્રમાણે પાણી

નોંધઃ તમારી પસંદ પ્રમાણે શાક ભાજી વધુ અથવા ઓછું કરી શકો છો, કાજુ ઘી માં વધુ શેકવા દેવા નહીં નહીતો કડક અને રાતા થઈ જશે, ભાત બફાઈ ત્યારે તેલ અથવા ઘી નાખવાથી ભાત છુટ્ટા છુટ્ટા રહેશે, આ પુલાવ ભાત અને કઢી જો સાથે બીજી કોઈ આઈટમ હોઈ તો 10 માણસો ને થઈ રહેશે , નહીતો થોડા વધુ બનાવવા,

★★★★★★★★★★★★★★★★★★★★

10 માણસો માટે સફેદ કઢી માટે જરૂરી સામગ્રી

1 લીટર અને 300 ગ્રામ છાછ
120 ગ્રામ ખાંડ
100 ગ્રામ ખાટું દહીં
50 ગ્રામ ચણાનો લોટ
40 ગ્રામ ઘી
15 ગ્રામ આદુ
10 ગ્રામ મરચી
10 ગ્રામ લીલા ધાણા
5 ગ્રામ સૂકી મેથી ના દાણા
5 ગ્રામ રાઈ
5 ગ્રામ આખું જીરું
5 નંગ લવિંગ
3 નંગ બાદીયાના ફૂલ
3 નંગ તમાલપત્ર ના પાંદ
2 ઇસ તજ નો ટુકડો
થોડો મીઠો લીમડો
સ્વાદ પ્રમાણે મીઠું અંદાજે ( 12 ગ્રામ )
100 ml પાણી

નોંધઃ આ કઢી જૈન છે જો તમે લસણ કાંદા ખાતા હોઈ તો કઢી ના વધાર કરતા સમયે કાંદાની 1 શિર નું ઝીણું કટિંગ અને 3 નંગ લસણ ની કળી ની પેસ્ટ થી વધાર કરી શકો છો, અને કઢી ને જેમ બને તેમ વધુ ઉકાળો એકદમ ધીમા તાપે તો કઢી વધુ સારી બનશે,

●●●●○●●●●○●●●●●○●●●●●●○●●●●●●

બનાવવા ની રીત જોવા માટે વિડિઓ જુઓ અને કોમેન્ટ કરો તમારા પ્રશ્ન નો બની શકે એટલો જવાબ જલ્દી થી આપીશ આભાર,🙏

■■■■■■■■■■■■■■■■■■■■■

કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook's ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને બધા વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા અને તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો,
જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની નોટિફિકેશન મળતી રહે , ખૂબ ખૂબ આભાર 🙏🏻

ડાંખરા ઝીલ મુકેશ ભાઈ
ગામ ~ મોખડકા
તા.. ~ પાલીતાણા
જી..~ ભાવનગર

*******************************************

Veg pulav kadhi recipe | pulav recipe | kadhi recipe | pulao | kadhi | besan kadhi | Gujarati rasoi | gujarati pulav kadhi | kadhi pulav banavavani rit | pulav kadhi recipe in gujarati | કઢી પુલાવ રેસીપી | પુલાવ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | પુલાવ રેસીપી | સફેદ પુલાવ અને કઢી કેવીરીતે બનાવવું |

================================

Комментарии

Информация по комментариям в разработке