વધતી જતી લોકપ્રિયતા વિષે શું કેહવું છે આપનું ? || Kajal Oza || Asmita Parva || Morari Bapu

Описание к видео વધતી જતી લોકપ્રિયતા વિષે શું કેહવું છે આપનું ? || Kajal Oza || Asmita Parva || Morari Bapu

વધતી જતી લોકપ્રિયતા વિષે શું કેહવું છે આપનું ? || Kajal Oza || Asmita Parva || Morari Bapu
this video is from asmita parva 2012
" એક બીજાને ગમતા રહીએ " કોલમથી લઇ અનેક નવલકથાઓની લેખિકા કહે છે કે જયારે સ્ત્રી અને તેની સ્વતંત્રતાની વાતો કરે છે ત્યારે " આઝાદી " - એ તો " મેરે ખ્વાબોમેં જો આયે " તેના જેવી સ્થિતિ છે.. વાર્તાઓમાં, નવલકથાઓમાં, બોધ વાર્તાઓમાં અને ઇતિહાસમાં સ્ત્રીની શક્તિ, સમતા અને ક્ષમતાની વાતોથી પ્રભાવિત આ સમાજ તેની બહેન, દીકરી પત્ની કે પ્રેયસીને તે દ્રષ્ટિકોણથી શા માટે નથી જોઈ શકતો ?
--------------------------------------------------------
Follow us on FACEBOOK
  / sangeetnidun.  .
And also on INSTAGRAM.

Комментарии

Информация по комментариям в разработке