• લઈજા ને ગાડીવાળા મારે બનાહ જાવુ || Gitanja...
• લઈજા ને ગાડીવાળા મારે બનાહ જાવુ || Gitanja...
🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
➟ Tital : લઈજા ને ગાડીવાળા મારે બનાહ જાવુ || Lai Ja Ne Gadiwala
➟ Singer : Gitanjali Thakor Ranjit vaghela( manpur)
➟ Lyrics : Rajan Rathod
➟ Music : Bechar Thakor
➟ Director : Rajan Rathod
➟ Dop/Edit :Vicky Aseda
➟ Artist : Shilesh Khareda - Fiza Khan
➟ Producer : Vicky Aseda
➟ Publicity Design : Bharat Pathamda
➟ Music Label :Bahuchar Studio Aseda
➟ ©Copyrights : Bahuchar Studio
➟ 𝐅𝐨𝐫 𝐛𝐮𝐬𝐢𝐧𝐞𝐬𝐬 𝐢𝐧𝐪𝐮𝐢𝐫𝐢𝐞𝐬 𝐑𝐞𝐚𝐜𝐡 𝐮𝐬 𝐚𝐭 : 6355093743
➟ 𝐑𝐞𝐚𝐜𝐡 𝐮𝐬 𝐚𝐭: [email protected]
#kanuda_song #lokageet #gitanjalithakor #ranjitvaghelamanpur
𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.
Please "Subscribe" on this Link for more Videos.
/ bahucharstudioaseda
We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Bahuchar Music
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love
મુખડું,
L,હે, લઈજાને ગાડીવાળા મારે બનાહ જાવું રે
તું લઈજાને ગાડીવાળા મારે બનાહ જોવું રે..
J, કે એમ ટી મો મને ના પાલવે..2
ગેસના વધ્યા ભાવ..
બારસો રૂપિયા ભાડું થાય
હૂતો સ્પેશ્યલ આવું રે..
બારસો રૂપિયા ભાડું થાય
બનાહ મેલવા આવું રે..
L, હો ,બનાહ નો કોનુડો વખણાય
જોવા જાવું રે...
અંતરો,1
J,હો, પચી, પચા ના ભાડા મો કોય ના વદે
ગાડી નો હભતો મહિને મહિને ભરવો પડે,
L,હો,,તમે ભણી ગણી ને કેમ નોકરિયાત ના બન્યા
બીજા ઘણાય હતા ધંધા તો તમે ગાડીયો મો શું મોયા,
J,ક્રોસ,
કે, દહમુ ભણ્યા ને ડૉક્ટર બન્યા..2
ડિગ્રી મળી નઈ.,
પાછી વિઘો વેચીને ગાડી લાયા હપ્તા ભરાય નઈ..
અમે વર્ધી મારવા ગાડી લાયા ને હપ્તા ભરાય નઈ....
L, હે, ભાડે ગાડી લઈને અમે ફરવા આયવ રે...
અંતરો,2
J,હો, ચોય નો રેવાશીને તમારું કયું પરગણું
બનાહ કોઠામાં શું હગુ વાલુ સે તમારું
L, હો,શેરનો રેવાશી, ને પુસાતુ પરગણું
બનાહ કોઠામાં મુહાળ થાય સે અમારું
ક્રોસ,
J, કે, બનાહકોઠે મોરલા બોલે..2
નદીએ શૂટ્યા નીર...
મેઘે મોડ્યા મંડાણ તમને મેલવા આવું રે..
બનાહની પેલી ફેર તમને મેલવા આવું રે..
L, હે મેઘે મોડ્યા મંડાણ ને ઝટ મેલવા આવો રે...
✍🏻Rajan Rathod..9662330894
Tx All
Информация по комментариям в разработке