જન્માષ્ટમી મહોત્સવ - રતનાલ | આજે પણ ગોકુળ, મથુરાની જેમ જન્માષ્ટમીની પ્રાચીન પરંપરા મુજબ થાય છે ઉજવણી

Описание к видео જન્માષ્ટમી મહોત્સવ - રતનાલ | આજે પણ ગોકુળ, મથુરાની જેમ જન્માષ્ટમીની પ્રાચીન પરંપરા મુજબ થાય છે ઉજવણી

🔶 VIDEO TITLE 🔶

➡️ જન્માષ્ટમી મહોત્સવ - રતનાલ | આજે પણ ગોકુળ, મથુરાની જેમ જન્માષ્ટમીની પ્રાચીન પરંપરા મુજબ થાય છે ઉજવણી ‎@KUTCHIVLOGS 

PART 2

🔸🔶 જન્માષ્ટમી મહોત્સવ રતનાલની માહિતી 🔶🔸

➡️ રતનાલ ગામ કે જે પોતાની આહીર સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે.
અહી દર વર્ષે ધામ ધૂમ થી ક્રુષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. પણ અહીં આ જન્માષ્ટમી અન્યથી અલગ એટલા​ માટે હોય છે કારણ કે અહીં તમને ગોકુળ, મથુરા, વૃંદાવન અને દ્વાપર યુગ માં જેમ ઉજવણી કરતા એમ કરવામાં આવે છે.

અહીંની જન્માષ્ટમીમાં લોક સંસ્કૃતિ અને સંસ્કારના દર્શન થાય છે. આખું ગામ ભેગું થઈ ભજનો,ગીતો, સમેયા, રાસ, ગરબા વગેરેની રમઝટ બોલાવે છે. અને તમને એક અલગ જ લોકમાં પહોંચી ગયા હો એવું પ્રતીક કરાવે છે.

રતનાલ ગામ એટલે કે ગોકુળીયો ગામ અને આ ગામ ની વર્ષો થી ઉજવાતી જન્માષ્ટમી ની પરંપરા જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને માતા યશોદા ની માટી માંથી મૂર્તિ બનાવી એને સોના ના આભૂષણો થી શરગારવામાં આવે છે,

યાદ કરે સહુ આપને,ખૂબ કરી લ્યો ખ્યાલ અહીંયા વેલા આવજો તમે, ગિરધારી ગોપાલ

હા કે મેં નરશી મેહતા ને તો નથી જોયા
પણ ભીખા ભગત ની નિસ્વાર્થ ભક્તિ અને પ્રભુ પ્રત્યેનો અનેરો ભાવ જોઈ
લાગે છે કે નરશી મેહતા કઈક આવા હશે હો...


#vlog #kutchivlogs #night #ratnal #mameru #vaishakh #vaishakhivayro #ahir #ahirani #marriage #tournament


🔳 OUR OTHE SOCIAL MEDIA CHANNELS 🔳

1⃣ HORSE OF KUTCH GUJRAT ( ONLY HORCE VIDEOS)
   / @horseofkutchgujarat9416  

2⃣ HORSE_OF_KUTCH_GUJRAT_54 ( HORCE RACE REELS AND PHOTOS )
https://www.instagram.com/horse_of_ku...


3⃣ VIPUL_AHIR_54 ( PERSONEL ACOUNT )
https://www.instagram.com/vipul_ahir_...

🎥 OTHER VIDEOS 🎥

વૈશાખી વાયરા

PART 1
   • ( PART 1 ) રતનાલમાં પરંપરાગત આહીરોની ...  

PART 2
   • ( PART 2 ) રતનાલ આહીર સમાજવાડીની 5 ST...  

PART 3
   • ( PART 3 ) રતનાલમાં પરંપરાગત પોશાક અન...  

PART 4
   • (PART 4) પ્રાથરીયા આહીરના પરંપરાગત અં...  

PART 5
   • ( PART 5 ) અંધારી તેરસનું જમણવાર || મ...  


©️ COPYRIGHT DISCLAIMER ©️

Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.

COPYRIGHT AND ANY ISSUES CONTACT 📞
[email protected]

⏺ HASTAGS ⏺
#kutchivlogs
#dailyvlog
#vlog
#vloger
#explore
#like
#share
#subscribe
#gaushala
#katha


---------LIKE------- SHARE--------SUBSCRIBE--------

THANKS FOR WOTCHING VIDEO...... 🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке