Gujarat Rain: ગુજરાતમાં હવે ક્યાં પડશે ભારે વરસાદ, ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?

Описание к видео Gujarat Rain: ગુજરાતમાં હવે ક્યાં પડશે ભારે વરસાદ, ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?

#monsoon2024 #rainupdate #gujaratweather

સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે તેનું પ્રમાણ ઘટશે અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં વરસાદ થશે. 9 જુલાઈ સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના છે.

છેલ્લાં એકાદ અઠવાડિયાંથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે, એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. ત્યારે આગામી દિવસોમાં આ સ્થળો પર વરસાદ થશે.

ત્યારે જાણીએ હવે વરસાદને લઈને ગુજરાતમાં શું છે આગાહી?

વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - આમરા આમીર


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке