પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યએ ઋગ્વેદ, યજુવેદ, સામવેદ, અથર્વવેદ
આ ચારેય વેદોમાંથી ખાસ પસંદ કરેલા મંત્રોનો સમાવેશ કર્યો છે,
ખંડ – ૧ : બ્રાહ્મણત્વ : કોઈ પણ કુળ અથવા જાતિમાં માત્ર જન્મ લેવાથી જ કોઈ બ્રાહ્મણ થઈ જતું નથી. ગુણ, કર્મ, અને સ્વભાવની શ્રેષ્ઠતા તથા લોક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પણ જ તેને બ્રાહ્મણ બનાવે છે. આ ભાગમાં એવા મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે મંત્રો ઈશ્વરના અસ્તિત્વ, તેની ઉપાસના તથા બ્રાહ્મણોની ફરજો વિશેની જાણકારી આપે છે.
ઋષિ ચિંતન ચેનલ દ્વારા યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પં. શ્રીરામ શર્મા આચાર્યજીના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે. ઓડીયો / વિડીયો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જ્ઞાન યજ્ઞમાં તમે પણ આહુતિ આપો. : જે ઇન્ટરનેટ જગતમાં યુગ નિર્માણ યોજનાને સાર્થક બનાવવાના શુભ આશયથી જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ “વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ “ઋષિ ચિંતન”યુ ટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.
ઋષિ ચિંતન ચેનલ - યુ ટ્યૂબ માં જોડાવવા ક્લિક કરો
https://bit.ly/3sHAnZr ... 👆
Facebook :- / karshalakg
Instagram :- https://t.me/rushi_chintan
Website :- https://rushichintan.com/
કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નવા વિડિયો મેળવો અથવા જો તમને આ વિડિયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક શેર કરો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, જેથી આપને દરરોજ નવા ઓડીયો બુક મેળવો.
About My Self : - મારું નામઃ કાંતિલાલ ગોકળભાઇ કરસાળા, નિવાસઃ ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી, જેતપુર-360 370 જિલ્લો-રાજકોટ. સંપર્ક : [email protected]. Mob. +919726510500
#યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્મા #ૠષિ ચિંતનના સાનિધ્યમાં, #ૠષિ ચિંતન, #પં. શ્રીરામ શર્મા આચાર્ય, #ક્રાંતિકારી વિચારો, #જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો, #યુગનિર્માણ યોજના, #ગાયત્રીનો મહામંત્ર, #સદ્ગ્રંથોનો સ્વાધ્યાય, #યુગઋષિનો સંદેશ, #કલ્પવૃક્ષ, #જ્ઞાનયજ્ઞ, #બ્રહ્મદાન – સર્વશ્રીષ્ઠ દાન,#સ્વાધ્યાય, #સત્સંગ, #અખંડજ્યોતિ, #યુગશક્તિ ગાયત્રી, #પુસ્તકો જીવંત દેવતા, #પ્રેરણા ઝરણું, #અમૃત રસ ધારા, #યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્મા
#rushi_chintan, #pragna_puran, #Pt_Shriram_Sharma_Acharya, #krantikari_vicharo, #yug_nirman_yojana, #Rushichintan, #Pragna Puran Katha,
Информация по комментариям в разработке