લુણપુર પ્રા.શાળા (15 ઑગસ્ટ 2024)

Описание к видео લુણપુર પ્રા.શાળા (15 ઑગસ્ટ 2024)

ભાષા શિક્ષક તરીકે આ પ્રકારની કળા દ્વારા આખા ગામના હોઠો પરના ખડખડાટ હાસ્યમાં નિમિત્ત બનવાનો રાજીપો વ્યક્ત કરું છું.સાસુ વહુની લડાઈમાં પીસાઈ ગયેલું પાત્ર એટલે - પતિ. પ્રવર્તમાન સમયની આજ સ્થિતિ પર 15 ઑગસ્ટ પર જોરદાર નૃત્યનાટીકા રજૂ કરવા સાથે ગર્વભેર લખીશ કે ધન્ય છે મારા એ બે વિદ્યાર્થીઓને કે જેમણે સાસુ અને વહુના પાત્રને ભારોભાર ન્યાય આપી આખા ગામને હસાવી હસાવી ગોટો કરી નાખ્યું. ભાવેશ સોલંકી ( વહુ) અને તુષાર સોલંકી (સાસુ) ના પાત્રમાં રંગ રાખ્યો હો.. ! ખરેખર આજ અમારું લુણપુર ખખળીને હસ્યું. ✍️લક્ષ્મણભાઈ માણેકપુરા (લુણપુર પ્રા.શાળા)

Комментарии

Информация по комментариям в разработке