Gujarat Heavy Rain: ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ, કયા જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ?

Описание к видео Gujarat Heavy Rain: ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ, કયા જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ?

#gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates

ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થી ચૂક્યો છે. અનેક વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદ થવાની આગાહી છે. ત્યારે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે તેની માહિતી સ્ક્રીન પર નકશાની મદદથી સમજો આ વીડિયોમાં

વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке