દિવાસો તહેવાર કયારે છે 2025| અષાઢી અમાસનો આ રહસ્યમય પાવન દિવસ|દિવાસો પર્વનું મહત્વ,સંપૂર્ણ પૂજા વિધિ
દિવાસા તહેવાર મહિમા | અષાઢ અમાવસ્યાનો આ રહસ્યમય પાવન દિવસ | દિવાસો પર્વ 2025 | Dharma Bhakti Channel
“દિવાસોનો પાવન તહેવાર – ૧૦૦ પર્વનો મહોત્સવ” 🎉
Dharma Bhakti Channel તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!
🌹🌹🌹🌹🌻🌻🌻🌻💐💐💐💐🌺🌺🌺🌺
WEL COME TO OUR CHANNEL ........
WE SHALL BRINGS A GOOD CONTENTS OF RELIGIOS
EVERYDAY WITH CONSITANCY.
SO STAY TUNED WITH OUR CHANNEL TO SUBSCRIBE AND HIT 🎯 🔔 BELL
🌹🌹🌹🌹🌻🌻🌻🌻💐💐💐💐🌺🌺🌺🌺
દિવાસા તહેવાર, દિવાસા મહિમા, દિવાસા શું છે, અષાઢ અમાવાસ્યા, પિતૃ તર્પણ, પિતૃ તિથિ, હિન્દુ તહેવાર, વિધિવિધાન, પૂજા વિધિ, પિતૃ પૂજા, પિતૃ દોષ, દિવાસાની પરંપરા, ગુજરાતના તહેવારો, પવિત્ર તિથિ, પિતૃ શ્રાદ્ધ, વ્રત, વ્રત કથા, વ્રત મહિમા, પંચાંગ, ધાર્મિક કથા, પૌરાણિક કથા, વ્રત વિધિ, ઉપવાસ, તર્પણ વિધિ, પૂજન વિધિ, પિતૃ દાન, શુભ તિથિ, ભગવાન વિષ્ણુ, યમરાજ, પુણ્ય, પિતૃ શાંતિ, દિવાસા ક્યારે આવે છે, અષાઢ માસ, શ્રાવણ માસ, પવિત્ર માસ, ધાર્મિક વિડિઓ, ઘરના તહેવાર, ગ્રામીણ પરંપરા, શાસ્વત તહેવાર, ભક્તિ માર્ગ, પિતૃ સંસ્કાર, કર્મ કાંડો, શ્રદ્ધાંજલિ, પિતૃ સેવા, શ્રાદ્ધ તિથિ, હિંદુ કલ્ચર, લોકકથા, લોક પરંપરા, દિવાસા ની કથા, દિવાસા વિધાન, પિતૃ કૃતજ્ઞતા, વંશ શાંતિ, દિવાસા શાસ્ત્રોક્ત, અંધકાર નાશ, શુભકાર્ય, શાસ્ત્રીય વિધિ, કુટુંબ સુખ, પુણ્યદાયી તહેવાર, સમાજ સંસ્કૃતિ, વૃદ્ધોનો સન્માન, દિવાસા વાર્તા, માતાપિતાનું મહત્વ, દેવી દેવતાઓ, ગ્રહ શાંતિ, પિતૃ યાત્રા, વિધિવત શ્રાદ્ધ, ગંગાજળ તર્પણ, તર્પણ મંત્ર, ઘરના તહેવારો, દિવાસાની ઉજવણી, માનવ ધર્મ, ઉપાય, શ્રદ્ધા, સત્કર્મ, આધ્યાત્મિક જ્ઞાન, પિતૃ તિથિ શુભકામનાઓ, પિતૃદેવતાઓ, પિતૃ સ્તુતિ, ઘરની શાંતિ માટે, ધર્મ કથા, ધર્મ વિધાન, ધર્મ ચેનલ માટે, ધર્મ ભક્તિ ચેનલ, સત્સંગ વિડિઓ, ધરતી મા, ધરતી પૂજા, ગ્રામ્ય તહેવાર, વિધાન વિડીયો, દિવાસા દિવસ, દિવાસા ઉપવાસ, પૌરાણિક કથાઓ, સત્કાર્ય, દાન, પિતૃ યાત્રા લાભ, લોકસંસ્કૃતિ, વેદ શાસ્ત્ર મુજબ, દિવાસા પર્વ, પિતૃ તિથિ વિડીયો, ભક્તિ સાંપ્રદાય, ઋણ મુક્તિ
નમસ્કાર મિત્રો!
આજનું વિશેષ વિડીયો છે વર્ષના સૌથી ઉત્તમ દિવસ –
દિવાસો પર આધારિત.
👉 દિવાસોનો દિવસ, એ વર્ષનો સૌથી પવિત્ર અને શુભ દિવસ માનવામાં આવે છે.
દિવાસો એટલે — "૧૦૦ પર્વોનો વાસો"
દિવાશાના દિવસથી લઈ દિવાળી સુધીના ૧૦૦ દિવસમાં આશરે ૧૦૦ પર્વો અને તહેવારો આવે છે.
આથી આ દિવસને “૧૦૦ પર્વોનો મહોત્સવ” પણ કહેવામાં આવે છે.
🌸
આજથી પર્વો અને તહેવારોની હરમાળાની શરૂઆત થાય છે...
---
👧 દિવાસાના દિવસે કુંવારી કન્યાઓ
મંગલભર્તારની પ્રાપ્તિ અને સંસ્કારી સાસરું મળે તે માટે વ્રત કરે છે.
👩🦱 સૌભાગ્યવતી સ્ત્રીઓ
સંતાનની રક્ષા, પતિનું આલ્બળું સૌભાગ્ય અને દીર્ઘ આયુષ્ય માટે વ્રત કરે છે.
🛕
આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે.
વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સોળ શ્રૃંગાર થાય છે,
અને શિવમંદિરમાં પૂજન-દર્શન કરવામાં આવે છે.
🔱 શિવલિંગને અર્પણ થાય છે —
પંચામૃત, બિલ્લી પત્ર, મધ, ધૂપ-દીપ અને ફળો.
🌺 માતા પાર્વતીને ચઢાવાય છે —
અબિલ, ગુલાલ, કંકુ અને સૌભાગ્યસૂચક ચીજવસ્તુઓ.
નૈવેદ્ય ધરાવાય છે અને આરતી કરવામાં આવે છે.
🍚 આ દિવસે ખાસ કરીને ખીરનો પ્રસાદ બનાવાય છે
અને ભક્તો રાત્રે જાગરણ કરે છે.
🙏
આ વ્રતથી —
✅ મનોકામનાઓ પૂર્ણ થાય છે
✅ સંતાન સુખ મળે છે
✅ શરીર-મન આનંદમય બને છે
✅ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શુભ દિવસોની શરૂઆત થાય છે
---
🗓️ 2025 માં દિવાસો ક્યારે છે?
✴️ અમાવાસ્યા તિથિ શરૂ:
📅 23 જુલાઈ – રાત્રે 2:28
✴️ અમાવાસ્યા તિથિ પૂર્ણ:
📅 24 જુલાઈ – રાત્રે 12:40
📌
આથી, ઉડયા તિથિ પ્રમાણે દિવાસોનો તહેવાર – 24 જુલાઈ, ગુરુવારના રોજ આવે છે.
🌅 શુભ મુહૂર્તો:
બ્રહ્મ મુહૂર્ત – સવારે 4:15 થી 4:57
પ્રાતઃકાળ પૂજા – 4:36 થી 5:38
સંધ્યા પૂજા – સાંજે 7:17 થી 8:19
નિશ્ચિતકાલ પૂજા – રાત્રે 12:07 થી 12:48
અમૃત સિદ્ધિ યોગ – સાંજે 4:43 થી 5:39
રાહુકાળ – બપોરે 2:10 થી 3:52
🔯 આ દિવસે ગુરુ પુષ્ય યોગ પણ સર્જાય છે.
---
🕉️
દિવસે શનિદેવ તથા હનુમાનજીની પૂજા,
તેલ ચડાવવું, હનુમાન ચાલીસા, બજરંગબાણના પાઠ કરવાથી
પાપનો નાશ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
👣 જરૂરિયાતમંદોને દાન આપો —
અનાજ, વસ્ત્રો, છત્રી, ચપ્પલ, તેલ વગેરે.
---
🙏
દિવાસાના દિવસે દશામાના વ્રતની પણ શરૂઆત થાય છે.
દસ દિવસ સુધી ઘરમાં દશામાની પૂજા થાય છે, જે આપની ઘરની “દશા” સુધારે છે.
📿
અમાસ પછી શ્રાવણ માસ શરૂ થાય છે —
જે ભગવાન શિવના ભક્તિ માસ તરીકે ઉજવાય છે.
આ મહિનામાં ભોલેનાથ pleased થાય છે.
---
🎉
આમ, દશામા વ્રતથી શરૂઆત થાય છે —
રક્ષાબંધન, નાગ પંચમ, રંધણ છઠ્ઠ, સાતમ, જન્માષ્ટમી, ગણપતિ, નવરાત્રી અને દિવાળી જેવી ઉજવણી.
🎊
આ દરેક તહેવાર –
ઘરમાં ખુશીઓ અને પરિવારજનો વચ્ચે પ્રેમ વધારવાનો મોકો આપે છે.
તેથી આ દિવાસોને “શુકનયળ દિવાસો” કહેવાય છે.
---
📢
ધર્મ ભક્તિ ચૅનલ તરફથી આપને દિવાશાના તહેવારની હાર્દિક શુભકામનાઓ!
આ ૧૦૦ દિવસો તમારા જીવનમાં આનંદ, આરોગ્ય અને આર્થિક સમૃદ્ધિ લાવે —
એવી ભગવાન શિવચરણોમાં પ્રાર્થના.
📺
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો —
👍 વિડિયોને લાઈક કરો
🔔 ચેનલને સબ્સ્ક્રાઈબ કરો
📤 મિત્રો સાથે શેર કરો
🙏
જય ભોળેનાથ!
જય દશામા!
જય માતાજી!
#દિવાસોકયારેછે2025
#DivasaFestival
#અષાઢમાસ
#AmavasyaPuja
#DivasoVrat
#DivasaMahima
#DivasaPoojaVidhi
#GujaratiFestival
#HinduDharm
#DharmikParv
#AshadhAmavasya
#PitraTarpan
#DevPuja
#ગામડાંનોતહેવાર
#હિન્દુપરંપરા
#DharmicRituals
#DivasoTithi
#ShraddhaPujan
#DevShraddha
#DharmaBhaktiChannel
Информация по комментариям в разработке