કપાસ માં સુકારો આવતો અટકાવવા માટે, ભાદરવા માં કપાસ ની કાળજી

Описание к видео કપાસ માં સુકારો આવતો અટકાવવા માટે, ભાદરવા માં કપાસ ની કાળજી

નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યુટ્યૂબ ચેનલ માં આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે.

મિત્રો આજ ના વિડયો માં વાત કરવા ની છે કે કપાસ માં કેવી માવજત કરવા થી સુકારો ના આવે અને સારું ઉત્પાદન લઈ શકાય.

કપાસ માં સુકારો ના આવે તેના માટે આગોતરા પ્લાનિંગ માં કપાસ ને પૂરતું ખાતર અને બેલેનચ ખાતર આપો.

કપાસ માં ખાતર માં પાયા ના ખાતરો અને પાળા ચડાવતી વખતે કયા ખાતરો નાખવા તેનો વિડયો જોઈ લેજો.
આ ઉપરાંત છંટકાવ માં 25 25 25 લીક્વીડ ખાતર નો ઉપયોગ કરવા થી કપાસ ને ખૂબ સારું પોષણ મળી જશે આથી એક પમ્પ માં 30-40 મિલી 25 25 25 ખાતર છાંટવા નું ભૂલતા નહિ.

25 25 25 ખાતર લેવા માટે 8980584906 નંબર પર ફોન કરવો.


સુકારો અટકાવવા માટે સારામાંસારી દવા જેવી કે
મેટાલેક્સિલ મેન્કોઝેબ 50 ગ્રામ એક પમ્પ નાખી ને ડ્રેનશીંગ કરવું જે રિડોમીલડ ગોલ્ડ ના નામે માર્કેટ માં મળે છે
કોપર ઑક્સીક્લોરાઇડ 50 ગ્રામ એક પમ્પ નાખી ને ડ્રેનશીંગ કરવું જે બ્લ્યુ કોપર ના નામે બજાર માં મળે છે.
કાર્બબેન્ડાઝીમ + મેન્કોઝેબ 50 ગ્રામ એક પમ્પ નાખી ને ડ્રેનશીંગ કરવું જે સાફ ના નામે બજાર માં મળે છે

આ ઉપર ની ત્રણ માંથી મેટાલેક્સિલ મેન્કોઝેબ ખૂબ સારું પરિણામ આપશે.

જે ખેડુત મિત્રો ને રોજ અને ભૂંડ નો પ્રશ્ન હોય તો તે ખેડુત મિત્રો લીંબોળી નું તેલ (પાવરફૂલ) જે ખૂબ સારું પરિણામ આપે છે.
આ તેલ એક પંપ માં 30 મિલી નાખી ને છાંટકાવ કરી શકાય જેના થી ચુચિયા જીવાત અને ઇયળો પણ નિયંત્રણ માં રાખે છે.
આ તેલ વિષે વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરો.

આભાર સહ
મનીષ બલદાણિયા

#cotton #kapas #કપાસ #કપાસ માં સુકારો #kheti #kheti_ma_dava_no_upyog #khetibadi #kheti_badi_new_status_ #fertilizer #khatar #dva #farming #agriculture #farm #khedut

Комментарии

Информация по комментариям в разработке