પોપટ પૂનમ ભરવા જાય - પુષ્પાબેન પટેલ || Kanuda Na Kirtan || નવો કીર્તન વીડિઓ || 2023

Описание к видео પોપટ પૂનમ ભરવા જાય - પુષ્પાબેન પટેલ || Kanuda Na Kirtan || નવો કીર્તન વીડિઓ || 2023

કાનુડાના કીર્તન , Kanuda Na Kirtan, #kanudanakirtan કનૈયા ભજન કીર્તન gujarati nava bhajan kirtan, #gopimandal, #mahilamandal, #krishnabhajan, #kanhaiyabhajanmandal
પોપટ પૂનમ ભરવા જાય - પુષ્પાબેન પટેલ || Kanuda Na Kirtan || નવો કીર્તન વીડિઓ || 2023
પોપટ પૂનમ ભરવા જાય - પુષ્પાબેન પટેલ

અમારી બીજી એક ચેનલ માં આ પ્રમાણે ભજનો જોવા માટે લિંક પર ક્લિક કરો
   • જે ઘરે સંતો ના સમ્માન એ ઘરે આવે ભગવાન...  
   • Видео  
   • દ્વારિકાની વાટે કાબા લુંટશે || કુણપુર...  
   • બેન બેન મને શામળિયો વર રૂડો લાગે - સં...  
   • પલ્લું મેરા છોડ નંદલાલ - કુણપુર મહિલા...  
   • મેં તો ઓઢયું પાનેતર સુંદર શ્યામનું રે...  

Popat Poonam Bharava Jay Puspa Patel
Trent Mahila Mandal Bhajan
ગુજરાતી મહિલા ભજન મંડળી
ટ્રેન્ટ મહિલા મંડળ
new kirtan
નવું કીર્તન
નવો ભજન કીર્તન વીડિઓ
મહિલાઓ ના ભજન
Kanudana Bhajan
POPAT PUNAM BHARAVA JAY
sakhi mandal
Nava Kirtan
Mahila Na Bhajan
gujarati nava satsang bhajan


સોનાની ચાંચ ને રૂપાની પાંખ
પોપટ પૂનમ ભરવા જાય છે

અહીંથી ઉડીને પોપટ દ્વારિકામાં જાય
પોપટ પૂનમ ભરવા જાય

દ્વારિકામાં રણછોડરાય ના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે

દ્વારિકામાં બાવન ગજની ધજા લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય

અહીંથી ઉડીને પોપટ કૈલાસ ધામ જાય
પોપટ પૂનમ ભરવા જાય

કૈલાસ ધામમાં શિવજીના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે

દૂધ લીધું પાણી લીધું બીલી લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય છે

અહીંથી ઉડીને પોપટ અયોધ્યામાં જાય
પોપટ પૂનમ ભરવા જાય

અયોધ્યામાં રામચંદ્ર ના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે

દીવો લીધું શ્રી ફળ લીધું પરસાદ લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય

અહીંથી ઉડીને પોપટ ગોકુલધામ માં જાય
પોપટ પૂનમ ભરવા જાય

દહીં લીધું માખણ લીધું મીસરી લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય છે

અહીંથી ઉડીને પોપટ આરાસુરમાં જાય
પોપટ પૂનમ ભરવા જાય

આરાસુરમાં અમ્બેમાં ના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે

કંકુ લીધું ચુંદડી લીધી શ્રીફળ લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય

અહીંથી ઉડીને પોપટ શંખલપુર માં જાય
પોપટ પૂનમ ભરવા જાય છે

શંખલપુર માં બહુચર માં ના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે

શ્રીફળ લીધું ચુંદડી લીધી ગરબો લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય

Popat Poonam Bharava Jay Puspa Patel
Trent Mahila Mandal Bhajan
ગુજરાતી મહિલા ભજન મંડળી
ટ્રેન્ટ મહિલા મંડળ
new kirtan
નવું કીર્તન
નવો ભજન કીર્તન વીડિઓ
મહિલાઓ ના ભજન
Kanudana Bhajan
POPAT PUNAM BHARAVA JAY
sakhi mandal

Комментарии

Информация по комментариям в разработке