શ્રી અબડા જામ ની વીર ગાથા / PART-1 / અબડાસા - કચ્છ

Описание к видео શ્રી અબડા જામ ની વીર ગાથા / PART-1 / અબડાસા - કચ્છ

શ્રી કચ્છ કેસરી વીર અબડા જામ ની ઈતિહાસીક ભવ્ય ગાથા જેમણે બેન દીકરીઓ માટે પોતાનું બલિદાન આપ્યું અને જેના નામ પરથી આજે તાલુકો અબડાસા ઓળખાય છે એવા અડિખમ ટેક ધારી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ નોધારાના આધાર જાડેજા કુળ ઉદ્ધારક વીર જખરાજી ઉર્ફે શ્રી જામ વીર અબડા અડભંગ ની ઈતિહાસીક ગાથા રજુ કરેલ છે..

ભૂલચૂક હોય તો સમા પાત્ર ...આપ સર્વે નો સહયોગ મળશે એવી અપેક્ષા જય માતાજી🙏


(PART-2 COMING SOON)

Комментарии

Информация по комментариям в разработке