Farmer Innovation: સીતાફળની પેટન્ટ મેળવનારા ભારતના પહેલા ખેડૂત, તેની ખેતી કરવા કેમ કહે છે?

Описание к видео Farmer Innovation: સીતાફળની પેટન્ટ મેળવનારા ભારતના પહેલા ખેડૂત, તેની ખેતી કરવા કેમ કહે છે?

#CustardAppleFarming #NMKGolden #custardapple

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બાર્શી ગામના ખેડૂત, નવનાથ કસપટેએ, સીતાફળની NMK ગોલ્ડન જાતને ઉગાડવાની પહેલ કરી, આનાથી સીતાફળની ખેતીમાં ભારતને પહેલી પેટન્ટ મેળી. તેમણે સીતાફળની નવી જાતો પણ વિકસાવી જેનાથી સીતાફળની ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો હવે પાણીના ઓછા ઉપયોગ સાથે સીતાફળની ખેતી કરી વધુ નફો મેળવી રહ્યા છે.

અહેવાલ અને ઍડિટ - રાહુલ રણશુભે

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке