Gujarat Weather : ગુજરાતમાં હવે ક્યાં થશે ભારે વરસાદ? શું છે આગાહી?

Описание к видео Gujarat Weather : ગુજરાતમાં હવે ક્યાં થશે ભારે વરસાદ? શું છે આગાહી?

#Gujarat #rain #Rainupdate #weatherUpdate #forecast #rainforecast

ગુજરાતમાં સોમવારે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય કે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ વરસશે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર -કચ્છ પર નવી સિસ્ટમ બની છે. અહીં જાણીએ કે કયા જિલ્લામાં ઑરેન્જ અને યલો ઍલર્ટની આગાહી કરવામાં આવી છે?

વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке