ફીશીંગ કરવા ગયાં હતા // મોજો બોવ સે ફેર સડી ગયો

Описание к видео ફીશીંગ કરવા ગયાં હતા // મોજો બોવ સે ફેર સડી ગયો

ફીશીંગ કરવા ગયાં હતા // મોજો બોવ સે ફેર સડી ગયો #dariyakathanimoj #sea

જય માતાજી ડાયરા ને


dariya katha ni moj -જય ખોડીયાર મા 🙏

દેશી વિડીયો

આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી, બાકી વિડિયો જોતાજ તમને ખબર પડી જાસે

બાકી પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.

આવા ને આવા દેશી વિડિયો કે મોટી મોટી મચ્છી જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,

અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો

આ સેનલ ની અંદર તમને
દરીયા ની બધી પ્રકારની મચ્છી ના વિડીયો
કરેસલા જિંગા ને ટિટણ ના વિડીયો

જોવા મળસે

જય માતાજી - સપોર્ટ કરવા બદલ આભાર

બાકી અમારી સાથે વાત કરવા માટે અમારી instagram . I. d. rajubhaijoliya1


સેનલ જરાક સબ્સ્ક્રાઇબ કરતા જજો


હા તો હવે મળયે આવો જ એક ભડાકા વારા વિડિયો મા


#dariyakathanimoj
#sea
#fish
#bigfish
#boat


‪@dariyakathanimoj2574‬

Комментарии

Информация по комментариям в разработке