ખાસ સાંભળજો બહુ જાણવા મળશે,મિત્રો મુકેશભાઈ ની જેમ તો અનેક નારાયણ પ્રેમીઓ છેતરાયા છે NarayanswamiBAPU

Описание к видео ખાસ સાંભળજો બહુ જાણવા મળશે,મિત્રો મુકેશભાઈ ની જેમ તો અનેક નારાયણ પ્રેમીઓ છેતરાયા છે NarayanswamiBAPU

પ.પૂ.નારાયણ બાપુ ના અનેક પ્રેમીઓ આશ્રમ માટે કાંઈક ને કાંઈક પોતાનું યોગદાન આપતા હોય છે,પણ શ્યામભારતી જી તો એક જ રટણ કરતા હોય છે કે અહીંયા મોબાઈલ ટાવર ની આવક સિવાય બીજી કોઈ આવક જ નથી...આ મિત્ર મુકેશભાઈ એ જેમ ખુલી ને વાત કરી એમ તમે પણ જો યોગદાન આપ્યું હોય આશ્રમ માટે તો પ્લીઝ જાહેર કરજો ,જેથી આશ્રમ માં ચાલતા આર્થિક ગોટાળા બહાર આવે...
આશ્રમ ને ફરીથી ધમધમતું કરવા ખોટા ને જાહેર કરવું જ રહ્યું.એમાં નારાયણ બાપુ રાજી થશે.માટે ખોટા ને ખુલ્લા પાડીએ અને સત્ય ને સાથ આપીએ....જય નારાયણ

Комментарии

Информация по комментариям в разработке